________________
*
*
*
*
*
// તિ તિર્થન્ટવર્પના ||૧૮૮
અવતા–પૂર્વ ગાથામાં મધ્યલકે સ્પર્શીયલી વસ્તુઓ કહીને હવે અલક કયા કયા જીવાદિ પદાર્થો વડે સ્પર્શાય છે? તે જાણવા માટે અલેક સ્પર્શના કહે છે–ત્યાં અલેક સાત પૃથ્વીવડે પૃષ્ણ–યુક્ત છે તે સાત પૃથ્વીના વિસ્તાર અન્તર વિગેરે સ્વરૂપ આ ગાથાથી પ્રારંભીને કહેવાય છે— तिरियं लोमायामं, पमाणहेटा उ सव्वपुढवीणं । आगासंतरिया उ, विच्छिन्नयरा उ हेटेट्रा ॥१८९॥
નાણા–અધેલોકમાં સર્વ પૃથ્વીઓને તીર્થો વિસ્તાર-તીરછુ પ્રમાણ તે તે સ્થાનવતી કાકાશની તીછી લંબાઈ પહોળાઈ પ્રમાણ છે, પુનઃ એ સાતે પૃથ્વી વચ્ચે વચ્ચે લોકાકાશ વડે અન્તરિત છે, અને નીચે નીચે અધિક અધિક વિસ્તારવાળી છે. ૧૮૯ાા
માયા–તીઠ્ઠલેકની (મધ્યલોકની) નીચે રત્નપ્રભા આદિ નામવાળી સાત નરક પૃથ્વીઓ છે, તે દરેકને વિસ્તાર તે ] તે સ્થાને જેટલા લોકાકાશને વિસ્તાર તેટલા વિસ્તારવાળી છે. જેમકે-મધ્યલોકનો અતિમયભાગ રતનપ્રભા પૃથ્વીના ઉપરના | જા તળીયે છે. તેથી મધ્યલોકના વિસ્તાર પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનો ઉપરને તીર્થો વિસ્તાર પણ સંપૂર્ણ ૧ રાજીપ્રમાણે છે. અર્થાત્ | | રત્નપ્રભાની લંબાઈ પહોળાઈ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ ૧ રજજુપ્રમાણ છે. બીજી શર્કરામભા પૃથ્વી ઉપરના તળીયે | લગભગ ૨ રજજુ વિસ્તારવાળી છે, એ પ્રમાણે થાવત્ સાતમી પૃથ્વી ઉપરને તળીયે દેશોન ૭ ૨જુ વિસ્તારવાળી છે, અને તત્વ જે હેય તે સત્ય. - ૧ એનું બીજું નામ મધ્યક છે. મધ્યમ પરિણામવાળે હેવાથી એ ભૂધમલેક કહેવાય એ પણ અન્વ છે.
*