________________
ક્ષેત્ર સ્પર્શના છે. ૧૯૧ जीव
- માવા-પૂર્વોક્ત ઉર્વ ક્ષુલ્લક પ્રતરથી અર્થાત્ લોકના મધ્યભાગથી સૌષમ ઈશાન દેવલોક સુધીમાં જીવાદિ પદાર્થોએ ૧ || Iકા રજુ ઉર્વ ક્ષેત્ર સ્પર્યું છે. ત્યાંથી એક રજજુ ઉપર જતાં સનસ્કુમાર મહેન્દ્ર એ બે દેવલોક સુધીમાં જીવાદિ પદાર્થોએ મધ્ય- Iઝી કી રાની
લેકથી રા રજજુ પ્રમાણુ ઉર્થક્ષેત્ર સ્પર્યું છે. ત્યાંથી રા રજજુ ઉંચે જતાં વચ્ચે વચ્ચે બ્રા લાન્તક શુક્ર એ ત્રણ દેવલોક જ વીત્યા બાદ પર્યન્ત સહસાર દેવલોક છે, તે સહસાર સુધીમાં ૫ રજજુ ક્ષેત્રસ્પના છે, ત્યાંથી ઉપર ૧ રજજુ ઉંચે જતાં ISING વા વચ્ચે આનત પ્રાણત એ છે ક૯૫ આવ્યા બાદ પર્યન્ત આરણ ને અમૃત એ બે કહ૫ છે, અયુત ક૯૫ સુધીમાં જીવાદિ IIકાર'
પદાર્થોએ મધ્યલોકથી પ્રારંભીને ૬ રજજુ સ્પર્યા છે. અને ત્યાર બાદ ૧ રજજુ ઉચે જતાં વચ્ચે ૯ ગ્રેવેયક ૫ અનુત્તર સિદ્ધશિલા | Dા મM પૃથ્વી આવીને પર્યને સિદ્ધક્ષેત્ર અથવા લોકોને અન્ત આવેલો છે એટલે એ લોકાન્ત સુધી ૭ રજજુ ઉર્વ ક્ષેત્ર સ્પર્શના છે. [અહિં માહેથી ઉપરના રા રજજુમાં બ્રહ્મદેવલોક આદિ ૩ કપ કેટલે કેટલે દૂર છે? તે તથા ૫ થી ૬ અને ૬ થી ૭ મી જુની વચ્ચે વચ્ચે આનતાદિ તથા વેકાદિ સ્થાન કેટલે કેટલે દૂર છે? તે આ ગ્રંથમાં સ્પષ્ટ કહેલ નથી તેમજ એ સ્થાનનું નામ પણ અહિં કહ્યું નથી, માટે તે સંબંધિ સવિસ્તર સ્પષ્ટતા અન્ય ગ્રંથેથી જાણવી../ રતિ રોઝાપુરના ||૧૯૫
અવતરણ –છાદિ પદાર્થોએ પૂર્વ ગાથામાં કહ્યા પ્રમાણે ત્રણ લેક સ્પસ્ય છે તે વાત તે ઠીક, પરંતુ આગળ કહેવાશે તે પ્રમાણે મિથ્યાદષ્ટિ આદિ જીવસમાએ જે ક્ષેત્ર સ્પશેલ છે તે મિથ્યાદષ્ટિ જીવો સ્વરૂપે રહ્યા છતાજ સ્પર્શે છે કે કઈ અન્ય અવસ્થા વિશેષવાળા થઈને અધકાદિ ક્ષેત્ર સ્પર્શે છે? ઉત્તર-સ્વરૂપે પણ સ્પશે છે અને અવસ્થા વિશે પણું સ્પશે* છે. હવે જે સ્પરૂપે સ્પર્શતા હોય તે તે સહજે સમજી શકાય તેમ છે, પરંતુ અવસ્થાવિશેષે સ્પર્શતા હોય તે કઈ અવસ્થા વિશેષે સ્પર્શે છે? એ બાબતના સમાધાનમાં ઉત્તર એ છે કે-સાત સમુદ્દઘાત રૂપ અવસ્થા વિશેષ વડે સ્પર્શે છે. તો તે સાત
*
*