________________
ચેાગ્ય છે. ૧૮૫ા
અવસર:—એ જ'બૂદ્વીપને વીંટાઇને જે લવણુ સમુદ્રાદિ સમુદ્રો અને દ્વીપેા રહ્યા છે તે દ્વીપ સમુદ્રોનાં નામ દર્શાવે છે— तं पुण लवणो दुगुण, वित्थडो सव्वओ परिक्खिवइ । तं पुण धायइसंडो, तदुगुणो तं च कालोओ ॥ १८६॥
નાચાર્ય —તે જ બદ્રીપને પુનઃ લવણુસમુદ્ર નામના સમુદ્ર અમણા વિસ્તાર વડે સર્વ બાજુથી વીંટાઈ રહ્યો છે, અને તે લવણુસમુદ્રને પુનઃ ધાતકીખંડ નામના દ્વીપ વીંટાયલા છે તે પણ દ્વિગુણુ વિસ્તારવાળા છે, અને તે ધાતકીખડને કાલેાદ સમુદ્ર વીંટાઈ રહ્યો છે તે પણ ધાતકીથી બમણા વિસ્તારવાળા છે. ૧૮૭મા
મવાર્થ:—લવણુ એટલે લૂણ સરખા ખારા જળવાળા સમુદ્ર તે લવણુસમુદ્ર જમૂદ્રીપથી અમણા વિસ્તારવાળા હાવાથી એ લાખ ચેાજનના ચક્રવાલ વિષ્ણુભવાળા છે, તે જ અદ્બીપની આસપાસ ફરતા વલયાકારે વીંટાઇ રહ્યો છે, એનેા વૃત્તબ્યાસ જ સહિત પાંચ લાખ ચેાજન છે, એને એક બાજુના વલયન્યાસ બે લાખ ચેાજન છે, પુનઃ એ લવણુસમુદ્રને તેથી બમણા વિસ્તારવાળા એટલે ૪ લાખ વલયવિષ્ણુભવાળા [પરન્તુ વૃત્તબ્યાસ ૧૩ લાખ ચેાજનવાળા] ધાતકીખંડ નામના દ્વીપ સર્વ બાજુએ વલયાકારે વીંટાઇ રહ્યો છે, એ દ્વીપના ઉત્તરકુરૂક્ષેત્રમાં ધાતકી (ધાવડી ) નામનું શાશ્વતવૃક્ષ છે તેથી વૃક્ષના નામે એ દ્વીપનું ધાતકીખંડ નામ છે, અથવા એ નામ શાશ્વત છે. પુનઃ તે ધાતકીખંડને [વૃત્તબ્યાસ ૨૯ લાખ યેાજન પરન્તુ ] ૮ લાખ વલચવ્યાસવાળા પાણી સરખા સ્વાદયુક્ત જળવાળા કાલેાદ નામના સમુદ્ર વીટાઈ રહ્યો છે. .૧૮૬ા
तं पुण पुक्खरदीवो, तम्मज्झे माणुसोत्तरो सेलो । एतावं नरलोओ, बाहिं तिरिया य देवाय ॥ १७७॥