________________
વીવ
૨૦૮
द्रादिनु
. જાથાર્થ –તે કાલેદ સમુદ્રને પુનઃ પુષ્કરદ્વીપ નામને દ્વીપ વીંટાઈ રહ્યો છે, તેના મધ્યભાગમાં માનુષોત્તર પતિ છે, એટલેજ મનુષ્યલક છે, અને તેથી બહારના દ્વીપ સમુદ્રોમાં ફક્ત તિર્યંચ અને દેજ છે (મનુષ્ય નથી). ૧૮૭ા
समास: નાણા–રત્નમય શાશ્વત અકર-કમળ વડે શાભીત લેવાથી એકરદ્વીપ' નામના દ્વીપ વડે તે કાલેદ સમદ્ર વીટાયેલ Iકા છે. એ પુષ્કરદ્વીપને વલયવ્યાસ ૧૬ લાખ જન છે, અને વૃત્તવ્યાસ ૬૧ લાખ જન છે, ત્યાં ૧૬ લાખ એજનના વલય- સી असंख्य વ્યાસમાં અતિ મધ્યભાગે માનુષેત્તર પર્વત નામને પર્વત છે, ત્યાં સુધી જ મનુષ્યક્ષેત્રની મર્યાદા છે, તેથી અર્ધપુષ્કર દ્વીપને |ી द्वीपमा વલયવ્યાસ ૮ લાખ જન અને વૃત્તવ્યાસ ૫ લાખ યેજન છે, એટલું જ મનુષ્યક્ષેત્ર છે. કારણ કે મનુષ્યની સદા સ્થિતિ | જન્મ ને મરણુ એ ત્રણે એટલા ૪૫ લાખ જન ક્ષેત્રમાં જ થાય છે, ત્યાંથી બહાર કઈ દેવાદિક નજીક પ્રસૂતિકાળવાળી અને એ वर्णन લઈ જાય તો પણ કોઈ ઉપાયે ( અન્ય દેવાદિકના સંહરણથી) તે સ્ત્રી પુનઃ મનુષ્યક્ષેત્રમાંજ શીદ આવે અને પ્રસૂતિ થાય. એ I% રીતે મૃત્યુ અતિ નજીક આવેલું હોય એવા મનુષ્યને કઈ દેવાદિક સંહરી મનુષ્યક્ષેત્ર બહાર મૂકે તો પુનઃ એજ દેવની બુદ્ધિ કરતાં અથવા બીજ દેવાદિકના પ્રયોગે પણ તે મનુષ્ય અંદર આવીનજ મરણ પામે. તથા વિદ્યારે સ્ત્રી સહિત આઠમાં નંદીશ્વર દ્વીપ સુધી જાય છે, ત્યાં સ્ત્રી સાથે વિષયક્રીડા કરે તેપણુ ગભ ન રહે, એ રીતે મનુષ્યનું જન્મ મરણ ને સદા અવસ્થિતિ માનુષેત્તર પર્વતની અંદરના ક્ષેત્રમાંજ હોવાથી એટલું ૫ લાખ યોજનવાળું ક્ષેત્રજ મનુષ્યક્ષેત્ર છે, એ મનુષ્યક્ષેત્રથી બહારના અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં ચતુષ્પદાદિ તિર્યો અને વ્યન્તરાદિ દેવજ રહે છે. તેમાં કેટલાક દેવોનાં ભવનાદિ હોય અને કેટલાક મહર્થિક દેવની તે રાજધાની–નગરીએ પણ છે કે જેમાં તેઓને જન્મ ચ્યવનાદિ સર્વ ત્યાંજ હોય છે. ૧૮૭
Iકી ૨૦૮ एवं दीवसमुद्दा, दुगुणदुगुणवित्थरा असंखेजा। एवं तु तिरियलोगो, सयंभुरमणोदहि जाव ॥१८॥
રક્તનરિકા