________________
समास:
धर्मास्ति कायादिनी | स्पर्शनाचं प्रमाण
जीव- 8 आगासं च अणंतं, तस्स य बहुमज्झदेसभागम्मि । सुपइट्टियसंठाणो, लोगो कहिओ जिणवरोहिं ॥१८॥
જાથાર્થ –આકાશ અનન્ત છે, અને તેના અતિ મધ્ય દેશો સુપ્રતિષ્ઠ સંસ્થાનવાળે લેક શ્રી જિનવરાએ કહ્યો છે. ૧૮૩ GIR૦થા
માવાથ–અનન્ત યોજનાત્મક આકાશના અત્યંત મધ્યભાગમાં ધર્માસ્તિકાયાદિ પંચદ્રવ્યાત્મક લેક રહેલો છે, અને તે સુપ્રતિષ્ઠા અથવા આખલક આકારવાળો છે, સર્વ બાજુએ પડતા ભાજનાદિકને સવા=સ્મલના કરનાર, અટકાવનાર અર્થાત ભાજનાદિકને નહિ પડવા દેનાર તે આખલક, અને જેમાં ભાજન આદિ -સારી રીતે તિ=રહી શકે છે તે સુપ્રતિષ્ઠ એ કોઈ એવા આકારને આધાર પદાર્થ છે કે જે આધારવસ્તુ નીચેથી વધુ વિસ્તારવાળી ત્યારબાદ ઉપરથી અનુક્રમે સાંકડી, જેમ ઉધુ વાળેલું કુંડુ વા શરાવલું, પુનઃ તે ઉપર બીજા ચત્તા સરાવલા જે આકાર એ બે મળીને સુપ્રતિષઠ કહેવાય, એવા આકારવાળો લેક છે, અહિં સુપ્રતિષ્ઠ આકારવાળો લક કહ્યો તેમાં સુપ્રતિષ્ઠ એ ઉપલક્ષણ છે જેથી પુનઃ તે ઉપર ઉંધા સરાવલાને આકાર પણ ગ્રહણ કરે. જેથી નીચે ઉંધુ સરાવ ને ઉપર સરાવનું સંપુટ ગોઠવતાં જે આકાર થાય તે સુપ્રતિષ્ઠા આકાર લોકો છે, પરંતુ કેવળ સુપ્રતિષઠ સરખે નહિ, કારણ કે લેકમાં સુપ્રતિષ્ઠ આકાર પાંચમા બ્રહ્મક૫ સુધી છે, માટે ત્યાંથી સિદ્ધિક્ષેત્ર સુધી આકાર અધિક ગ્રહણ કર. ૧૮૩ાા
અવતUT:સુપ્રતિષ્ઠ આકારવાળો લેક અધોલોક મધ્યલોક ને ઉદ્ઘલેક એ પ્રમાણે ૩ વિભાગવાળે છે, માટે તે ત્રણ લકના જૂદા જૂદા આકાર કહે છે
मज्झे उवरिं वेत्तासण झल्लरी मुइंगनिभो।मज्झिमवित्थाराहिय-चोदसगुणमायओ लोओ॥१८॥
II?
III