________________
ગાથાર્થ:—તિર્યંચ ગતિનાજ અને તે સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ પાંચે કાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત સર્વે, તથા સ ખદરઅપર્યાપ્ત એકેન્દ્રિયા એ જીવા સવલાકમાં વ્યાપ્ત છે, અને શેષ સર્વ જીવભેદો લાકના અસખ્યાતમા ભાગમાં છે. ૧૭૯ના
માવાર્થ:—ચાર ગતિની અપેક્ષાએ તિર્યંચગતિના જીવા સલેક બ્યાસ છે. પુનઃ તિર્યંચગતિમાં પણ સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ પાંચ નિકાયના અપર્યંત ને પર્યાપ્ત મળી ૧૦ જીવભેદ અને માદરએકેન્દ્રિય અપર્યાપ્ત પાંચે નિકાયના ગણતાં ૧૫ પ્રકારના એકેન્દ્રિયા સલાક વ્યાપી છે. અહિં વનસ્પતિના સાધારણ અને પ્રત્યેક ભેદ ગણીને ૨૨ એકેન્દ્રિય ગણીએ તાપણુ અપર્યાપ્ત પર્યાસ પ્રત્યેક વનસ્પતિ સલાકમાં બ્યાસ ન હેાવાથી એકેન્દ્રિયના ૧૫ ભેદ સત્ર વ્યાસ છે. આદરપર્યાપ્ત પાંચ એકેન્દ્રિય નિયતસ્થાનવતી હાવાથી લાકના અસંખ્યાતમા ભાગે વ્યાપ્ત છે.
પ્રશ્ન:—સિદ્ધાન્તમાં સૂક્ષ્મ એકેન્દ્રિયા વિના કોઇપણ જીવભેદને સલકવ્યાપી કહ્યા નથી તે આ ગાથામાં ખાદરઅપર્યાપ્ત એકેન્દ્રિયાને સલાકવ્યાપી કઇ રીતે કહ્યા ?
ઉત્તર:—એ વાત સત્ય છે, પરન્તુ જીવભેદેનું લેાકવ્યાપીપણું ત્રણ રીતે છેઃ-૧ સ્વસ્થાનથી, ૨ ૩૫૫ાતથી, ૩ સમુદ્દાતથી, ત્યાં સૂક્ષ્મ એકેન્દ્રિયા સ્વસ્થાનાદિ ત્રણે રીતે સવલાકવ્યાપી છે, અને માદર એકેન્દ્રિયા તે ઉપપાતી અને સમુદ્ઘાતથી સલેાકવ્યાપી છે, અને સ્વસ્થાનથી લેાકના અસંખ્યાતમા ભાગમાં વ્યાપ્ત છે. એમાં ઉપપાત તે ભવાન્તરમાં જતા જીવા આશ્રયી જાણુવા, સમુદ્લાત તે મરણુસમુદ્દાત અને સ્વસ્થાન તે ઉત્પત્તિસ્થાન જાણવુ. જેથી ભવાન્તરમાં જતાં વિગ્રહગતિએ વતા આદર અપર્યાપ્ત એકેન્દ્રિયા સવલાકવ્યાપી છે, અને મરણસમુદ્ઘાતમાં વતતા બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયા પણ વક્રદંડવતી હાવાથી સલાકવ્યાપી છે, અન્યથા સ્વસ્થાન આશ્રયી તા યાં બાદરપર્યાપ્ત એકેન્દ્રિયા છે ત્યાંજ બાદર અપર્યાપ્ત એકેન્દ્રિય છે જેથી બાદર પર્યાપ્ત અને આદર અપર્યાપ્ત એકેન્દ્રિયા સ્વસ્થાન આશ્રયી તુલ્ય છે. અને તેઓના રત્નપ્રભા પૃથ્વી આદિક તથા