________________
અસ`ખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ ૭ હાથનું છે, તેથી ઉપરના સનકુમાર અને માહેન્દ્ર એ એ દેવાનુ જઘન્ય આયુષ્યવાળાનુ ઉત્કૃષ્ટ સાત હાથ અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળાનું ઉત્કૃષ્ટથી ૬ હાથનુ શરીર છે, તેથી ઉપરના પ્રશ્ન અને લાન્તક દેવામાં જઘન્ય આયુષ્યવાળાનું શરીર ૬ હાથનું અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળાનું પ હાથનું શરીર છે, તેથી ઉપરના શુક્ર અને સહાર દેવામાં જઘન્ય આયુવાળાનું પ હાથ ને ઉત્કૃષ્ટ આયુવાળાનું ૪ હાથ જેટલું શરીર છે, તેથી ઉપરના આનતથી અચ્યુત સુધીના ૪ કલ્પના દૈવામાં જઘન્ય આયુવાળા આનત દેવાનું શરીર ૪ હાથનું છે, અને ઉત્કૃષ્ટ આચુવાળા અશ્રુત કલ્પના દેવેનું શરીર ૩ હાથનું છે, તેથી ઉપરના નવ ચૈવેયકમાં પહેલા ત્રૈવેયકના જઘન્ય આયુવાળા દેવાનું શરીર ૩ હાથનું છે, અને ઉત્કૃષ્ટ આયુવાળા નવમા ત્રૈવેયક દેવાનુ શરીર બે હાથનું છે. તેથી ઉપરના ૫ અનુત્તરમાં જઘન્ય આયુવાળા વિજ્યાદિ દેવાનું શરીર બે હાથનું છે અને ઉત્કૃષ્ટ આયુવાળા સર્વાથ વાતું સનુ શરીર ૧ હાથ છે. આ સવ શરીર પ્રમાણ ભવધારણીય શરીરનુ (મૂળ વૈક્રિયનુ) જાણવુ, અને ૧૨ મા કપ સુધીમાં ચારે નિકાયતા દેવાનુ ઉત્કૃષ્ટ ઉત્તર વૈક્રિયશરીર ૧ લાખ ચેાજન છે, અને એજ ઉત્તરવક્રિયનુ જધન્યપ્રમાણ પ્રારંભ વખતે અગુલના સખ્યાતમા ભાગ હોય છે. ત્રૈવેયક અને અનુત્તર દેવાને ઉત્તરવૈક્રિય કરવાની લબ્ધિ હાય પરન્તુ સ્વભાવથી જ તેઓ ઉત્તરવૈક્રિય રચતા નથી. પુનઃ આ શરીરપ્રમાણ એકેક સાગરોપમની આયુવૃદ્ધિને અનુસારે 'ભિન્ન કર્યું છે તે અન્ય ગ્રન્થાથી જાણવા ચેાગ્ય છે ! કૃતિ નીવમેવ નીવલમાલેષુ ક્ષેત્રત્રમાળન ૫૧૭૭ાા
॥ अथ १४ गुणस्थानजीवसमासमां क्षेत्रप्रमाणम् ॥
અવસર:—એ પ્રમાણે ૧૪ જીવભેદરૂપ ૧૪ જીવસમાસણાં ક્ષેત્રપ્રમાણુ કહીને હવે ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસમાં ક્ષેત્રપ્રમાણ દ્વાર કહે છે
૧ એ સાગરાપમમથી ૩૩ સાગરાપમ સુધીના આયુષ્યમાં ૩૧ શરીરપ્રમાણ જૂદા જૂદા કલા છે,