________________
ગૌત્ર
IIŔ॥
मिच्छाय सव्वलोए, असंखभागे य सेसया हुंति । केवलि असंखभागे, भागेसु व सव्वलोए वा ॥ १७८॥ ગાથાર્થ:—મિથ્યાષ્ટિ ગુણસ્થાનવાળા જીવા સ લેાકાકાશમાં વ્યાસ છે, અને શેષ ૧૩ ગુણસ્થાનવતી જીવા લાકના અસ’-- ખ્યાતમા ભાગે છે. એમાં પણ કેવલી ભગવા (૧૩મા ગુણુસ્થાનવાળા) લેાકના અસખ્યાતમા ભાગમાં અસખ્યાત ભાગામાં અને સલાકમાં પણ હોય છે. ।।૧૭૮
મવાર્થ:—મિથ્યા દૃષ્ટિએમાં સૂક્ષ્મ એકેન્દ્રિયા સવે મિથ્યાદષ્ટિ હોય છે, અને તે જીવા સ લેાકાકાશમાં સપૂર્ણ પણે વ્યાસ છે માટે મિથ્યાદષ્ટિએ સલાકમાં છે. શેષ દ્વીન્દ્રિયાદિ ત્રસજીવો તા લાકના અસંખ્યાતમા ભાગમાંજ હાવાથી સવલાકમાં નથી. અને સાસ્વાદનાદિ ૧૩ ગુણસ્થાનવતી જીવા પ્રાય: ત્રસ હાય છે (કેટલાક ખદરપર્યાસ એકેન્દ્રિયા પણ સાસ્વાદની છે) તે કારણથી શેષ ૧૩ ગુણસ્થાનવતી જીવા લાકના અસંખ્યાતમા ભાગે ગણાય. પુનઃ એ ૧૩ કુણુની વ્યાપ્તિમાં એટલા અપવાદ છે કે ૧૩ મા ગુણસ્થાનવતી સયેાગીકેવલી કેવિલ સમુદ્ઘાત કરે છે ત્યારે સમુદ્ઘાતના પહેલા ખીજા સમયે દંડકપાટ અવસ્થા વખતે લેાકના અસંખ્યાતમા ભાગમાં વર્તે છે, મન્થાન કરતી વખતે ત્રીજા સમયે અસખ્યાત ભાગામાં હોય છે, અને ચેાથે સમયે અન્તર પૂર્તિ વખતે સમગ્ર લેાકભ્યાસ થાય છે. ૧૭૮ાા
અવતરણઃ—પૂર્વ ગાથામાં મિથ્યાદષ્ટિએને સલેાકવ્યાસ કહ્યા તે તે એકેન્દ્રિય આદિ ઘણા પ્રકારના હોય છે તે શું તે સર્વે પ્રકારના જીવભેદવાળા મિથ્યાદષ્ટિએ જાણવા ? કે અમુક મિથ્યાદષ્ટિએ સવલેાકળ્યામ છે? તે આ ગાથામાં કહે છે तिरि एगिंदिय सुहुमा, सव्बे तह बायरा अपज्जत्ता । सव्वैवि सव्वलोए, सेसा उ असंखभागंमि ॥ १७९॥
समासः
मिथ्यादृष्टि |આતિ નીबोना क्षेत्रनुं
प्रमाण
"શ્॥