________________
નીવ
n×શા
અસંખ્યાતમા ભાગ છે, અને મનુષ્યાનું ઉત્કૃષ્ટ દેહપ્રમાણ ત્રણ ગાઉનુ છે ૧૭૬
મવાર્થઃ—પૂર્વે સ્થાવરામાં વનસ્પતિનું દેહપ્રમાણ કહેવાઈ ગયું છે, તેથી હવે બાકી રહેલા પૃથ્વીકાય અપ્કાય અગ્નિકાય ને વાયુકાય એ ચારે ખાતરનુ' તથા ચારે સૂમનુ જઘન્ય અને ઉત્કૃષ્ટ દેહપ્રમાણુ અગુલના અસખ્યાતમા ભાગ છે. તેમજ પુર્વોક્ત દ્વીન્દ્રિયાદિ સર્વાં જીવભેદોનુ ઉત્કૃષ્ટ દેહમાન કહ્યું છે પરન્તુ મૂળગાથાઓમાં જઘન્ય દેહમાન કહ્યું નથી તે તે સર્વાં ભેદેનું જધન્ય દેહમાન પણ અશુલના અસંખ્યાતમા ભાગ છે. તેમજ મનુષ્યાનું જઘન્ય દેહમાન આગળ કહેવાશે નહિ તે પણ 'ગુલના અસખ્યાતમા ભાગ છે, અને તેનુ' [ગજ મનુષ્યનું-યુગલિક મનુષ્યનુ] ઉત્કૃષ્ટ દેહપ્રમાણુ ૩ ગાઉનુ કહ્યું છે. ૧૭૬૫
અવતરના—આ ગાથામાં દેવાનુ શરોરપ્રમાણ કહેવાય છે—
भवणवइवाणमंतर जोइसवासी य सत्त रयणीया । सक्काइसत्तरयणी, एक्केक्का हाणि जावेक्का । १७७ ।
ગાથાર્થ:—ભવનપતિ વાણુન્યન્તર અને જ્યાતિષવાસી (યેાતિષિ) એ ત્રણ નિકાયના દેવાનું સતુ. શરીરપ્રમાણુ સાત રહ્નિકા [સાત હાથ] છે, તથા વૈમાનિક નિકાયમાં શક (સૌધર્મ) આદિકનુ [સૌ॰ ઇશાનનુ] શરીર છ હાથ પ્રમાણ છે, ત્યાંથી ઉપરના દેવેનું શરીરપ્રમાણ એકેક હાથ હીન—યૂન કરતાં ચાવત્ ૧ હાથ સુધી છે. ૧૭૭ાા
માવાર્થ:—ભવનપતિ બ્યન્તર અને જ્યાતિષી એ ત્રણ નિકાયના સર્વાં દેવાનુ... પર્યાપ્તનું શરીર સાત હાથ પ્રમાણુ હાય છે, ઉત્પન્ન થતી વખતે અંગુલના અસખ્યાતમા ભાગની અવગાહનાવડે ઉત્પન્ન થઇ અપર્યાપ્ત અવસ્થા પૂર્ણ થતાં અન્તમુ માત્રમાં સાત હાથનું શરીર થાય છે. તથા વૈમાનિક દેવામાં સૌધમ ઈશાન એ બે કલ્પના દેવાનું જઘ॰ શરીર અંશુલના
समासः
एकेंद्रियादि जीवना
शरीरनुं
प्रमाण
॥૨૨॥