________________
તિર્યંચપચેન્દ્રિયના સવ ૨૦ ભેદનુ' 'દેહપ્રમાણ કહ્યું. ૧૭પા
અવતરન—તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦ ભેદની અવગાહના કહી તથા તે પહેલાં વિકલેન્દ્રિયયાની અવગાહના સાથે પ્રત્યેક અને સાધારણ વનસ્પતિની પણ અવગાહના કહી, જેથી એકેન્દ્રિયામાં હવે પૃથ્વીકાયાદિકની અવગાહના કહેવી બાકી છે તે અને મનુષ્યગતિની અવગાહના કહે છે.
| अंगुल असंखभागो, बायरसुहुमा य सेसया काया । सव्वेसिं च जहणणं, मणुयाण तिगाउ उक्कोसं । १७६ । નાથાર્થ:—પૂર્વે કહેલ સ્થાવરકાયાથી શેષ રહેલા ખાદર સ્થાવરકાયા અને સૂક્ષ્મ સ્થાવરકાયાનું [બા॰ સૂ॰ પૃથ્વીકાયાદિકનુ”] શરીર પ્રમાણ જઘન્યથી ને ઉત્કૃષ્ટથી બન્ને પ્રકારે અને પૂર્વ કહેલા સજીવભેદોનુ જઘન્ય શરીરપ્રમાણ તે અંગુલના
૧ આ ૨૦ ભેદમાં ૧૦ પર્યાપ્ત અને અને ૧૦ અપર્યાપ્ત છે, તેમાં ધણા ભેદોના શરીરપ્રમાણના શ્રીપ્રતાપના આદિ સિદ્ધાન્તો સાથે વિસંવાદ છે તે આ પ્રમાણે-૧૭૧ મી ગાથામાં ૫ સમ્મૂ અપર્યાપ્તનું ઉત્કૃષ્ટશરીરપ્રમાણ ૧ વેત કહ્યું છે અને ૧૭૪ મી ગાથામાં ગર્ભ જ અપર્યાપ્ત તિર્યંચાનું દેહપ્રમાણુ ઉત્કૃષ્ટથી ધનુષુ પૃથકત્વ કહ્યું છે તે બાબતમાં તત્વ શું છે તે શ્રીબહુશ્રુત જાણે, કારણુ * પર્યાપ્ત અવસ્થામાં જે છવા હજાર યેાજન પ્રમાણના હોય છે તે વા પણ અપર્યાપ્ત અવસ્થામાં તેા ઉત્કૃષ્ટથી અગુલના અસખ્યાતમા ભાગ જેટલાજ શરીરવાળા છે, એમ શ્રીપ્રજ્ઞાપના આદિકમાં કહ્યું છે. તથા સાન્મયા ૩ સમણુ એ ૧૭૪ મી ગાથામાં ગજપર્યાપ્ત ખેચરાની માક અપર્યાપ્ત ગજ`ચરાની પણ ઉત્કૃષ્ટી ધનુપ્ પૃથકત્વ અવગાહના કહી છે, તે પણ પૃથવ શબ્દ બહુ પ્રકારના હાવાથી વાસ્તવિક કેટલી અવગાહના તે બરાબર સમજી શકાતી નથી (ખે ધનુષ પ્રમાણુ તા જયન્યથો પણ લેવા યોગ્ય હોઇ શકે), વળી બીજી વાત એ છે કે-સમ્મ»િમ પર્યાપ્ત ચતુષ્પદાની અવગાહના શ્રીપ્રજ્ઞાપનાદિકમાં ગાઉ. પૃથકત્વ કહી છે અને આ ગ્રન્થતી ૧૭૮મી ગાથામાં ધનુત્યુ પૃથક્ત કહી છે માટે એ બાબતમાં પણ તત્ત્વ શું છે તે શ્રી અતિશયજ્ઞાનીએ જાણે, (એ રીતે આ ગ્રન્થમાં અવગાહના સબન્ધિ વિસંવાદ શ્રોન્નત્તિકર્તાએ સ્પષ્ટ દર્શાવ્યા છે.).