________________
વ
-
ર
-
-
-
-
-
-
નાથા – એ પ્રમાણે પાંચ ગતિઓમાં જે જે ગતિમાં જે જે ભાવે હોય તે તે ભાવનું અનુમાન કરીને ધીર પુરૂષ તે 8 તે ગતિમાં છવદ્રવ્યોનું પ્રમાણ જાણે. ૧૬૬ જી માતા–સિદ્ધિગતિ સહિત પાંચ ગતિઓમાં મિયા દષ્ટિપણું આદિ ભાવે જે જે ગતિમાં જે જે રીતે સંભવતા હોય તે રીતે શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે તેમજ આ ચાલુ ગ્રંથમાં કહ્યા છે તે પ્રમાણે વિચારીને તે તે ગતિમાં તે તે મિથ્યાષ્ટિ આદિ જીવસમાસમાં છવદ્રવ્યનું પ્રમાણુ બુદ્ધિમાન પુરૂએ સ્વતઃ જાણવા ગ્ય છે. // રતિ નીવડ્યાનમ્ ૧૬દા
| અપ બગીક થઇપણ તાણ - બસરળા–એ પ્રમાણે છવદ્રવ્યનું પ્રમાણુ કહીને અછવદ્રવ્યનું પ્રમાણુ કહે છે– तिन्नि खलु एक्कयाई, अद्धासमया व पोग्गलाऽणंता। दुन्नि असंखेजपएसियाणि सेसाभवेऽणंता ॥१६७॥ - જન-ધર્માસ્તિકાય અધમસ્તિકાય ને આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્ય એકજ છે, અને કાળદ્રવ્યરૂપ સમયદ્રવ્યો તથા | પુદગલ દ્રવ્ય અનન્ત છે, પુનઃ ધમ અધમ એ બે દ્રવ્યો અસંખ્યપ્રદેશી છે, અને શેષ ત્રણ દ્રવ્યો અનન્તપ્રદેશ છે. ૧૬ળા |
માવાઈ-અછવદ્રવ્ય પાંચ છે-૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ કાળ, ૫ પુદ્ગલાસ્તિકાય. એ S] પાંચ અછવદ્રવ્યમાં ધર્મા, અધમ ને આકાશ એ ત્રણ દ્રવ્ય એકેક છે, અર્થાત્ એકેક પૂર્ણ રક"ધરૂ૫ છે, અને કાળદ્રવ્યરૂપ |
સમયે તથા પુદ્ગલાસ્તિકાય એ અનન્ત દ્રવ્ય છે, અર્થાત્ સમયે અનંત છે, અને પુદ્ગલે-પરમાણુઓ પણ અનન્ત છે. અહિં સમય તે કોઈપણ સમયે એક જ વર્તમાનકાળ રૂપે વિધમાન હોય છે અને ભૂતકાળવતી અનન્ત સમય વ્યતીત થઈ જવાથી વિદ્યમાન નથી, તેમજ ભવિષ્યકાળના અનન્ત સમયે હજી ઉત્પન્ન થયા નથી માટે અવિદ્યમાન છે તે પણ એ ભૂત ભાવીના
-
-
-
-
-
%