________________
શી
JOI
समासा
I
एकेद्रिय जीबोर्ड प्रमाण
થા–પ્રત્યેક શરીરી એકેન્દ્રિયના શેષ ત્રણ રાશિ(ના ૧૩ છવભેદ) દરેક જૂદા જૂદા અસંખ્યાત કાકાશ પ્રમાણ છે, અને સાધારણું વનસ્પતિના ચારે રાશિ દરેક જૂદા જૂદા અનન્ત કાકાશ પ્રમાણ છે. ૧૬૨
માથા–પ્રત્યેક શરીરી એકેન્દ્રિયના પાંચના ૪ રાશિ છે, તે આ પ્રમાણે–આદર પર્યાસ, બાદર અપર્યાપ્ત, સૂકમ પર્યાપ્ત ને સૂકમ અપગ્રહ, તેમાં બાદર પર્યાપ્ત પાંચ એકેન્દ્રિયના એક રાશિનું દ્રવ્યપ્રમાણુ કહેવાઈ ગયું છે, જેથી બાકી રહેલા ત્રણે રાશિનું દરેકનું પ્રમાણુ અસંખ્ય લોકાકાશ પ્રમાણ છે, અર્થાત્ બાદર અપર્યાપ્ત પૃથ્વી અસંખ્ય લેકાકાશના જેટલા આકાશપ્રદેશ તેટલા છે, એ રીતે ત્રણ રાશિના શેષ ૧૨ જીવભેદ પણ દરેક અસંખ્ય અસંખ્ય લોકાકાશ પ્રમાણ છે. એ સમાન પ્રમાણ કહ્યું પરંતુ અહ૫બહુત્વ વિચારીએ તે બાદર અપર્યાપ્ત પ્રત્યેક શરીરી એકેન્દ્રિયેથી સૂક્ષમ અપર્યાપ્ત પ્રત્યેક શરીરી એકેન્દ્રિય અસંખ્યગુણ છે. તેથી સૂક્ષમ પર્યાપ્ત પ્રત્યેક શરીરી એકેન્દ્રિય સંખ્યાતગુણ છે (અસંખ્યગુણ નહિં).
તથા સાધારણ વનસ્પતિના ચારે રાશિ કે સામાન્યથી દરેક અનન્ત અનન્ત કાકાશના આકાશપ્રદેશ જેટલા છે તે પણ અ૫બહુત્વ વિચારીએ તે બાદર પર્યાપ્ત સાધારણુથી બાદર અપર્યાપ્ત સાધારણ અસંખ્યગુણ, તેથી સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ સંખ્યગુણ, તેથી સૂક્ષ્મ પર્યાપ્ત સાધારણ સંખ્યગુણ છે.
પુનઃ એ સાતેનું પરસ્પર અ૮૫બહુત વિચારીએ તે બાઅ૫૦ પ્રત્યેક એકે- સર્વથી અ૯પ, તેથી સૂઅપ૦ પ્રત્યેક અસં. 14 વગુણ, તેથી સૂપર્યાપ્ત પ્રત્યેક સંખ્યાતગુણ, તેથી બ૦૫ર્યાપ્ત સાધારણ અનન્તગુણ, તેથી બા અપર્યાપ્ત સાધારણ અસંખ્યગુણ, તેથી સૂકમ અપર્યાપ્ત સાધારણ અસંખ્યગુણ, તેથી સૂક્ષમ પર્યાપ્ત સાધારણ સંખ્યાતગુણ એ રીતે ૭ રાશિનું પરસ્પર અલ્પબદુત્વ કર્યું. ૧૬૨
નનનન
૨૫