________________
un
અવતરણ—પૂર્વ ગાથામાં . પર્યાપ્ત ખાદર પૃખ્યાદિ ત્રણ કહીને હવે આ ગાથામાં બાદરપર્યાપ્ત અગ્નિકાચની અને બાદરપર્યાપ્ત વાયુકાયની સખ્યા કહે છે—
पज्जन्त बायराणल असंखया हुंति आवलियवन्गा । पज्जन्त वायुकाया, भागो लोगस्स संखेज्जो ॥ १६०॥ ગાથાર્થ:—આલિકાના અસખ્યાત વર્ગ કરે તેટલા બાઇપર્યાપ્ત અગ્નિ છે, અને લેાકના સખ્યાતમા ભાગ જેટલા ખાદર પર્યાપ્ત વાયુ જીવા છે. ૧૬ના
માવાર્થ.—એક આલિકાના જેટલા અસંખ્યાત સમય છે તેના અસંખ્ય વર્ગો કરવા, તે વર્ગોમાં અને આવલિકામાં જેટલા સમયેા હોય તેટલા અસખ્યાતા પર્યાપ્ત ખાદર અગ્નિજીવા છે, અને લેાકાકાશના સંખ્યાતમા લાગે અસંખ્ય પ્રતાના જેટલા આકાશપ્રદેશ હોય તેટલા ખદરપર્યાપ્ત વાયુકાય જીવા છે, એ સામાન્યપ્રમાણુ કહ્યું. ૫૧૬ના
અવતરણઃ—આવલિકાના અસખ્ય વગ અને લેાકાકાશના સંખ્યાતમા ભાગ એ બે પ્રમાણ સામાન્ય માત્ર છે માટે તે સંબંધિ વિશેષતઃ પ્રમાણ કહે છે
आवलिवग्गाऽसंखा, घणस्स अंतो उ बायरा तेऊ । पज्जत बायराणिल हवंति पयरा असंखेज्जा ॥१६१॥
ગાથાર્થ— આવલિકાના અસંખ્ય વગ કહ્યા તે આબલિકાના ઘનથી, અંદર જેટલા જાણવા, તેટલા બાદરઅગ્નિ છે, અને અસ ખ્યાત પ્રતરા જેટલા પર્યાપ્ત બાદર વાયુકાય છે, એ અગ્નિ વાયુનું વિશેષતઃ પ્રમાણ જાણવું.] ૧૬૧૫
આદ્યાર્થી—પૂર્વ ગાથામાં આવલિકાવતી સમયાના અસભ્ય વર્ષાં કહ્યા તે અસખ્ય વગ તે આલિકાના ઘન જેટલા પણ હાય તેથી ન્યૂન પણ હાય અને તેથી અધિક પણ હાચ, તા માદર અગ્નિના દ્રવ્યપ્રમાણમાં અસંખ્યાત વગ તે કેટલી સંખ્યાના
समासः
एकेन्द्रिय जीबोनुं
प्रमाण
॥૧॥