________________
|
અપહરાય એટલા અસંખ્યાત મનુષ્ય ઉત્કૃષ્ટપઢે છે. ૧૫૪
માવાર્થ-જેટલા સર્વ મનુષ્યો છે તે ઉપરાન્ત જે એકજ મનુષ્ય અધિક હોત તે તે મનુષ્ય સંખ્યા વડે એકેક શ્રેણિખંડને અપહરતાં સમગ્ર શ્રેણિ અપહરાત. તે શ્રેણિખંડનું પ્રમાણુ એ છે કે એક અંગુલ દીધશ્રેણિના આકાશપ્રાની સંખ્યાનાં || ત્રણ વાર વર્ગમૂળ કરી પહેલા સાથે ત્રીજું વર્ગમૂળ ગુણતાં જે સંખ્યા આવે તેટલી સંખ્યાવાળા આકાશપ્રદેશના એકેક ખંડ વડે એકેક મનુષ્યને સહરીયે તે સમગ્ર શ્રેણિ સંહરાતાં ૧ ખંડ બાકી રહે, તેથી જે ૧ મનુષ્ય અધિક હોત તે તેવા ખડેથી મનુષ્ય સંખ્યા વડે સમગ્ર શ્રેણિ સંહરાત. અહિં જેમ ૨૫૬ નાં ત્રણ વર્ગમૂળ ૧૬-૪-૨ થાય તેમાં ૧૬ ને ૨ સાથે
ગુણતાં ૩૨ આવે તેથી ૩ર-૩૨ પ્રદેશ જેટલા ખડે વડે સમગ્ર શ્રેણિના જેટલા ખંડ થાય તેમાંથી ૧ ખંડ ધૂન એટલા શા ઉત્કૃષ્ટ મનુષ્યો છે. 8. અહિં મનુષ્યગતિમાં સર્વે (૧૪) જીવસમાસ છે, તેમાં મિયાદૃષ્ટિ જીવસમાસમાં સમ્મરિમ સર્વ મનુષ્ય છે, અને ગર્ભ જ
મનુષ્ય ઘણુ છે, શેષ સાસ્વાદનાદિ જીવસમાસમાં મનુષ્ય સંખ્યાનું પ્રમાણુ યથાયોગ્ય સંખ્યાત સંખ્યાત છે તે સ્વતઃ વિચારવું. I [કારણ કે જીવસમાસમાં દ્રવ્યપ્રમાણુ સામાન્યથી પૂર્વે કહ્યું છે તે ઉપરથી વિચારવું સુગમ છે.] ૧૫૪
અવતરણ –હવે પંચેન્દ્રિયને ચાલુ અધિકાર હોવાથીજ આ ગાથામાં દેવગતિમાં ભવનપતિ આદિ દેવેનું દ્રવ્યપ્રમાણુ કહે છે है। सेढीओ असंखेजा, भवणे वण जोइसाण पयरस्त । संखेजजोयणंगुलदोसयछप्पन्नपलिभागो ॥१५५॥
2. નાણા—ભવનપતિ દેવ પ્રતરના અસંખ્યાતમા ભાગવતી અસંખ્યાત શ્રેણિઓના આકાશ પ્રદેશ જેટલા છે, વ્યક્ત ISા પ્રતરના સંખ્યાત યોજન પ્રમાણવાળા જેટલા ભાગ થાય તેટલા છે, અને જતિષીઓ પ્રતરના ૨૫૬ અંગુલપ્રમાણુથી જેટલા
ભાગ થાય તેટલા છે. ૧૫પા
કલકવિશ્વ