________________
--*****
--*
જ બહુ કહ્યું છે તે વૃત્તિથી જાણવું. ૧૫૨
અવતરણ –એ પ્રમાણે મિથ્યાષ્ટિ જીવસમાસમાં સામાન્યથી પંચેન્દ્રિય તિય"નું દ્રવ્યપ્રમાણુ કહીને પંચેન્દ્રિયના સામાન્યપણાને અંગે એકેન્દ્રિયાદિ જીવોનું દ્રવ્યપ્રમાણુ કહેવાનું બાકી છે તે છોડીને પણ પ્રથમ મનુષ્યગતિમાં મનુષ્યનું દ્રવ્યપ્રમાણુ કહે છે
संखेज्जा पज्जत्ता,मणुया ऽपज्जत्तया सिया नस्थि। उक्कोसेण जइ भवे, सेढीए असंखभागो उ॥१५३॥ #ી શાળા–પર્યાપ્તા મનુષ્યો સંખ્યા જ હોય છે, અને અપર્યાપ્ત મનુષ્યો તે અપુત્ર હોવાથી કદાચિત્ સર્વથા પણ ન
હોય, અને જે હોય તે ઉત્કૃષ્ટથી શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા [ અપર્યાપ્ત (સમૂચ્છિમ) મનુષ્પો] હોય છે. ૧૫૩ - માવામનુષ્ય ગજ અને સમ્મષ્ઠિમ એમ બે પ્રકારના છે તેમાં ગર્ભજ મનુષ્યો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના
હોય છે, અને સમ્મલ્ડિંમ મનુષ્યો તે અપર્યાપ્તાજ હોય છે અને અન્તમુહૂર્ત આયુષ્યવાળા હોય છે, તેથી ગાથામાં પર્યાપ્ત 8 મનુષ્ય કહેવાથી ગર્ભજ મનુષ્ય જાણવા, અને અપર્યાપ્ત મનુષ્ય કહેવાથી ગર્ભજ અપર્યાપ્ત મનુષ્ય અને સર્વ સમ્મર્ડોિમ
મનુષ્ય જાણવા. તેમાં ગર્ભજ મનુષ્યો પર્યાપ્તા પ્રવ હોવાથી સદાકાળ સંખ્યાતજ વર્તતા હોય છે અને અપર્યાપ્ત સન્મુશ્કેિમ મનુષ્ય તે અફવા હેવાથી કદાચિત્ લકમાં સર્વથા હેતા નથી. તથા પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય સંખ્યાત કહ્યા તે કેટલી સંખ્યાવાળા હોય તે દર્શાવે છે–છઠ્ઠા વર્ગને પાંચમાં વર્ગ વડે ગુણતા જેટલા આવે તેટલા ગર્ભજ મનુષ્ય હોય છે. તે આ પ્રમાણેએક વર્ગ એકજ હોવાથી ૧ને આંક વગરહિત ગણાય, જેથી ૨ ને વર્ગ-૪ એ પ્રથમવર્ગ. ૪ને વગ ૧૬ એ બીજે વગર, ૧૬ ને વગ ૨૫૬ એ ત્રીજો વર્ગ, તેને ૬૫૫૩૬ એચ વર્ગ, ૬૫૫૩૬ ને વગ ૪૨૯૪૬૭૨૯૬ એ પાંચમો વગ, અને એને
૧ એકેન્દ્રિયનું સવિસ્તર દ્રવ્ય પ્રમાણુ ચાલુ અધિકારમાં જ આગળ કહેવાશે.
-
-*
=