________________
*
અસંખ્યગુણ છે માટે તિર્થ પ્રતરને જલદી પૂર્ણ કરે, અને દેવો અ૫ હોવાથી પ્રતરને ઘણે કાળે અપહરે એ તાત્પર્યા.
તાવિક રીતે પચેન્દ્રિય તિર્યંચા ક્ષેત્રથી એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય કડાકડી એજનમાં રહેલી ની અસંખ્ય શ્રેણિઓના આકાશપ્રદેશ તુલ્ય છે, જેથી એક જીવ અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડા પ્રતરખંડને અપહરે તે
એકજ સમયમાં સમગ્ર પ્રતર અપહરાય. અથવા એક પ્રતરના અંગુલાસંખ્યાભાગ જેવડા જેટલા ખંડ થાય તેટલા તિર્યંચ -પંચેન્દ્રિય છે. ૧૫ના
અવસરળ એ રીતે મિથ્યાષ્ટિ જીવસમાસમાં તિર્યંચગતિના છવદ્રવ્યોનું પ્રમાણુ કહીને પુનઃ મિથ્યાષ્ટિમાંજ વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચેનું દ્રવ્ય પ્રમાણ કેટલું ? તે આ ગાથામાં કહે છે– पढमंगुलमूलस्सासंखतमो सहसेढिआयामो। उत्तरविउब्बियाणं, पज्जत्तयसन्नितिरियाणं ॥१५॥
થાર્થ—અંગુલ પ્રમાણુ પ્રતિરક્ષેત્રના પહેલા વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ તેટલી સૂચી શ્રેણિઓના આચામ જેટલા ( એટલી દીઘસૂચી શ્રેણિઓના આકાશપ્રદેશ જેટલા) પર્યાપ્ત સંસિ તિર્યંચે ઉત્તરક્રિય લબ્ધિવાળા હોય છે.
માવા-એક પ્રતરમાંથી એક અંગુલપ્રમાણુ વિસ્તારવાળું પ્રતર લઈને તેમાં જે અસંખ્યાત શ્રેણિએ છે તે શ્રેણિસંખ્યાનાં વર્ગમૂળ અસંખ્યાત થાય, પરંતુ તેમાંથી પહેલા વર્ગમૂળને જે અંક આવે ( જવાબ આવે) તેટલી સાતરાજ દીર્ધ શ્રેણિ લઈએ, તેમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા મિથ્યાદષ્ટિ ગજ તિય"ચપંચેન્દ્રિય પર્યાપ્ત છ ક્રિયલબ્ધિવાળા હોય છે. એ
ક્ષેત્રથી દ્રવ્યપ્રમાણુ કહ્યું, અને કાળથી વિચારીએ તો અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીના જેટલા સમય તેટલા છે. અપર્યાપ્ત જ x અસંખ્ય દીપ સમુદ્રોમાં હસ્તિ મસ્જ હંસ વિગેરે તિર્થં ચપચેન્દ્રિય વૈપિલબ્ધિવાળા હોય છે. (ઈતિ કૃતિ )
*
*