________________
| કેવલિ સમકાળે વતતા જાણવા ) તથા અયોગી ગુણસ્થાન કોઈ વખતે લેકમાં હોય ને કવચિત્ ન પણ હોય તેથી અધ્રુવ જા છે, જ્યારે હોય ત્યારે એ ગુણમાં જઘન્યથી ૧-૨. આદિ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અગીઓ હોય છે. ૧૪૮ તિ ૨૪ जीवनमासेषु द्रव्यप्रमाणद्वारम् ॥
॥मिथ्यारष्टौ ४ गतिषु द्रव्यप्रमाणद्वारम् ॥ અવર -પૂર્વે સામાન્થી ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસમાં દ્રવ્ય પ્રમાણુદ્વાર સામાન્યથી કહીને હવે વિશેષથી કહેવા &ા માટે ૪ ગતિમાં કહેવાની ઈચ્છાએ પ્રથમ આ ગાથામાં નરકગતિમાં છવદ્રવ્યપ્રમાણુ કહે છેपढमाए असंखेज्जा, सेढीओ सेसियासु पुढवीसु । सेढीअसंखभागो, हवंति मिच्छा उनेरइया॥१४९॥
જાથાર્થ–પહેલી પૃથ્વીમાં અસંખ્યાત શ્રેણિ જેટલા મિથ્યાષ્ટિ નારક જીવો છે, અને શેષ ૬ નરકપૃથ્વીઓમાં શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા મિથ્યાદષ્ટિ નારકે છે. ૧૪લા
માર્થ-જીવસમાસમાં છવદ્રવ્યપ્રમાણુ કહેવાના પ્રસંગે મિથ્યાષ્ટિ ગુણસ્થાનમાં [ મિથ્યા જીવસમાસમાં ] સામાન્યથી અનન્ત છો કહ્યા છે તે ચારે ગતિના સમુદાય પણે કહ્યા છે, જેથી દરેક ગતિના જૂદા જૂદા જી વિચારીએ તે મિાદષ્ટિ જીવસમાસમાં પહેલી પૃથ્વીના નારક છ ઘનીકૃતલાકની અસંખ્ય શ્રેણિએમાં જેટલા આકાશપ્રદેશ હેાય તેટલા અસંખ્યાત છે, અને શેષ ૬ પૃથ્વીના પ્રત્યેકના મિથ્યાષ્ટિ છે ઘનીકૃતકની એક જ શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા છે. અહિં છે કે છ પૃથ્વીઓમાં એક અણિના અસંખ્યાતમા ભાગ જેટલા તુલ્ય કહ્યા છે તેપણું અનુક્રમે નીચે નીચેની પૃથ્વીમાં અસંખ્યાતમા અસંખ્યાતમા ભાગ જેટલા જણવા. ,