________________
समास:
*
*
गुणस्थानकोमा जीवोर्नु अल्पबहुत्व
ગણીએ તે સંખ્યાતજ હોય છે. એ રીતે પ્રત્યેકમાં વા સામુદાયિકપણે ચારે ગુણ૦માં પ્રવેશતા ૧થી ૪ ૫૪ અને પ્રવેશેલા 8ી સંખ્યાત છે હોય છે. ૧૪છા -
અવસરળ-પૂર્વ ગાથામાં ઉપશમક ને ઉપશાન્તનું દ્રવ્ય પ્રમાણુ કહીને હવે આ ગાથામાં ક્ષપક અને ક્ષીણુમેહનું દ્રવ્યપ્રશા મા કહે છે–
खवगा उखीणमोहा, जिणा उपविसंति जाव अट्रसयं। अद्धाए सयपुहत्तं कोडिपुहत्तंसजोगीणं॥१४८॥ ન જાથાર્થ –ક્ષપક [ ૮-૯-૧૦મા ગુણસ્થાનવતી છ ] અને ક્ષીણહી છવ (૧૨માં ગુણવતી જી ) ૧ થી ૧૦૮ સુધીની સંખ્યામાં પ્રવેશ કરે છે, અને ક્ષપકશ્રેણિના સમગ્ર કાળની અપેક્ષાએ શતપૃથwવ જીવો પ્રવેશેલા હોય છે. તથા સયોગી કેવલીઓ ક્રોડપૃથકત્વ હોય છે. I૧૪૮
માવાઈ-ક્ષપકશ્રેણિના ૮-૯-૧૦માં ગુણવતી જી ક્ષેપક કહેવાય, અને ૧૨મા ' ગુણવતી ક્ષીણમાહી કહેવાય. એ ચારમાંના પ્રત્યેક ગુણસ્થાનમાં અથવા સમગ્ર ક્ષપકશ્રેણિમાં સમકાળે પ્રવેશતા જી ૧ થી ૧૦૮ સુધી હોય છે, એ ચારે | શબઆધવ છે. એટલે વિરહકાળ પૂર્ણ થયે ૧ થી ૧૦૮ સુધીને પ્રવેશ હોઈ શકે છે. અને પ્રત્યેકમાં વા ક્ષપકશ્રેણિમાં પ્રવેશેલા
છ શતપૃથત્વ [ ૨૦૦ થી ૯૦૦ સુધી) હોય છે. તથા ૧૩ મું સોગી કેવલી ગુણસ્થાન સદાકાળ વતતું હોવાથી ધ્રુવ છે, રે તેમાં જઘન્યથી વા ઉત્કૃષ્ટથી કોડપૃથર્વ જી તુલ્ય શબ્દથી કહ્યા છે (તે પણ જઘન્યથી ૨ ક્રોડ અને ઉત્કૃષ્ટથી ૯ કોડ
* જે કે ગુર્થસ્થાનના સમય અસંખ્ય છે. પરંતુ પ્રવેશક છો કેવળ ગર્ભજ મનુષ્ય અને તેમાં પણ ચારિત્રછ સંખ્યાત માત્રજ હોવાથી પ્રતિસમય પ્રવેશ હેય નહિં તેથી અસંખ્યાતછ પ્રવેશેલા ન હોય.'
- રર
I૮૮ના