________________
समास:
गतियोमा जीवोनुं अल्पबहुत्व
શશ " તથા સ્વાન ગુઠ્ઠમાં વર્તતાં સાતે પૃથ્વીના નારકે અપ્રુવ છે, જે હોય તે ઉત્કૃષ્ટથી સાતેમાં ક્રમશઃ હીન હીનતર | ક્ષેત્ર૫૦ના અસંખ્યાતમા ભાગના સમયે જેટલા વા આકાશપ્રદેશ જેટલા હોય છે. વિશ્વમાં વતતા અફવા સાતે નરકનાં
છે પણ સાસ્વાદનવત્ ાણવા, તથા કુદર જીવસમાસમાં વતતા છ સાતે પૃથ્વીમાં ધ્રુવ હોય છે અને તે ક્ષેત્રપ૦ I ના અસંખ્યાતમા ભાગ જેટલા હોય છે. દેશવિરત જીવસમાસ તે સાતે પૃથ્વીઓમાં છે જ નહિ. ૧૪લા
અવતરણ–પૂર્વ ગાથામાં જીવસમાસમાં નરકગતિના છદ્રવ્યનું પ્રમાણુ કહીને હવે આ ગાથામાં છવસમાસમાં તિર્યંચજી ગતિના છવદ્રવ્યનું પ્રમાણુ કહે છે—
तिरिया हंति अणंता, पयरं पंचिदिया अवहरंति। देवावहारकाला, असंखगुणहीण कालेणं ॥१५०॥ ન જાથાર્થ – તિર્યંચ છવદ્રવ્યો સામાન્યથી અનન્ત છે, પરંતુ પંચેન્દ્રિય તિયા દેવાપહારના કાળથી રિની સંખ્યા વડે અપહરાતા પ્રતરના કાળથી ] અસંખ્યગુણહીન કાળ વડે સમસ્ત એક આકાશ પ્રતરને અપહરે એટલા મોટા અસંખ્યાત પ્રમાણ છે.
ભાવાર્થ –મિથ્યાષ્ટિ જીવસમાસમાં (ગુણસ્થાનમાં) સામાન્યથી એકેન્દ્રિયાદિ તિયે અનન્ત છે, પરન્તુ વિશેષથી વિચારીએ તો ઘનીકૃતકાકાશના એક આકાશપ્રતરને દેવે જેટલા કાળે અપહેરે છે તે કાળથી અસંખ્યગુણહીન કાળ વડે તેજ સમગ્ર પ્રતરને અપહરે એટલા (અર્થાત્ દેવાથી અસંખ્યગુણા) તિર્યચપંચેન્દ્રિય છે. અહિં તાત્પર્ય એ છે કે–પ્રતિસમય એકેક આકાશપ્રદેશ ગ્રહણ કરતાં સર્વ પંચેન્દ્રિય તિર્યંચા સમગ્ર એક આકાશપ્રતરને જેટલા કાળે અપહરે છે તે કાળ, અને એજ પ્રતરને ર પ્રતિસમય અપહરતાં એટલે કાળ લાગે તે કાળ, એ બેને સરખાવીએ તે પંચેન્દ્રિય વડે અપહેરાતાં પ્રતરને કાળ દેવ વડે અપહરતા પ્રતરના કાળથી અસંખ્યગુણહીન થાય, કારણ કે દેવે ઘણુ અ૫ છે, અને પંચેન્દ્રિય તિર્યચા તેથી
-kw