________________
-
-
-
નિજ ઝ કર4
-
--
કલ્પના દે, તથા પહેલા ત્રિકના બીજા ત્રીકના ને ત્રીજા ત્રિકના વૈવેયક તથા અનુત્તર એ પ્રત્યેક ક્ષેત્રપાપમના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશપ્રદેશ તેટલા સવકાળ હોય છે, તે પણ અનુત્તરાથી ત્રીજા ત્રિકના રે સંખ્યાતગુણ, તેથી
બીજા ત્રિકના પહેલા ત્રિકના અડુતના આરણના પ્રાણુતના જે આનતના દેવો અનુંકમે સંખ્યાતગુણ સંખ્યાતગુણ છે. એ રીતે કી વૈમાનિકદેવેનું દ્રવ્યપ્રમાણુ કહ્યું. ૧૫
જસર-પૂર્વે રત્નપ્રભાપૃથ્વીના નારક અને સૌધર્મ ઈશાનક૯૫ના ર, અને ભવનપતિની સંખ્યા સામાન્યથી એક પ્રતરના અસંખ્યાતમા ભાગવતી અસંખ્ય શ્રેણિએ જેટલી કહી, પરંતુ પ્રતરને અસંખ્યાત ભાગ તે અસંખ્ય કડકેડી જન જેટલો પણ હોય ને સંખ્યા કેડાડી જન જેટલું પણ હોય તે કેટલા વિસ્તારવાળે ગણુ? તે કહે છે– सेढीसूइपमाणं, भवणे घम्मे तहेव सोहम्मे। अंगुलपढमं विय तिय समणंतरवग्गमूलगुणं ॥१५७॥
જાળા–અંશુલ પ્રમાણુ સૂચિશ્રેણિઓની સંખ્યાના પહેલા સમાંતર વર્ગમૂળથી ગુણે તેટલા ભવનપતી, બીજા સમાંતર વર્ગમૂળે ગુણે તેટલા ધમાં પૃથ્વીના નારક છે, અને ત્રીજા સમનતર વર્ગમૂળથી ગુણે તેટલા સીધમર છે. ૧૫છા
માથાર્થ –અંગુલ પ્રમાણુ દીર્ઘશ્રેણિના જેટલા આકાશપ્રદેશ તેટલી સૂચીશ્રેણિઓની સંખ્યાનું પહેલું બીજુ ને ત્રોનું વર્ગમૂળ કરી મૂળ સંખ્યાને સમનન્તર વર્ગમૂળ પહેલા સાથે ગુણતાં જે સંખ્યા આવે તેટલી શ્રેણિના આકાશ પ્રદેશ પ્રમાણ ભવનપતિદે છે. ધારો કે અગુણપ્રમાણુ ક્ષેત્રમાં ર૫૬ સૂચીશ્રેણિએ છે તે પહેલું વર્ગમૂળ ૧૬ બીજુ ત્રીજું ૨ આવે તેને અનુક્રમે સ્થાપતાં ૨૫૬-૧૬-૪-૨ સંખ્યા થઈ. તેમાં ૨૫૬ ને ૧૬ થી ગુણતાં ૪૦૯૬ આવે તેટલા ભવનપતિરે છે, ત્યારબાદ ૧૬ ને ૪ વડે ગુણતાં ૬૪ આવે તેટલા ધમપૃથ્વીના (રત્નપ્રભાના) નારક છે, અને રવડે ગુણુતાં ૮ આવે તેટલી શ્રેણિ પ્રમાણુ- અસત
* *
*