________________
અવતરણઃ—આ ગાથામાં ત્ત્વનું સ્વરૂપ દર્શાવાય છે—
जं जोयणविच्छिण्णं, तं तिउणं परिरएण सविसेसं । तं चैव य उव्विद्धं, पलं पलिओवमं नाम ॥११८॥
ગાથાર્થઃ—જે પળ્ય-કૂવા ૧ ચેાજન વિસ્તારવાળા હાય, અને તે કૂવા પરિધિવડે ત્રિગુણથી કંઇક વિશેષ–અધિક હાય, તેમજ તેટલેાજ (૧ યેાજનજ) ઉંડે હોય તેવા પલ્યનુ” નામ પલ્ય કહેવાય, અને (તેની ઉપમાવાળા કાળ તે) પડ્યેાપમ કહેવાય. ૧૧૮ા
માવાર્થ:—જે કુવા ઉત્સેધાંશુલ પ્રમાણથી ૧ ચેાજન લાંખા ૧ ચેાજન પહેાળા ૧ ચેટજન ઉંડા સમવૃત્ત-ધનવૃત્ત હાય, અને તે પરિધિથી—ભ્યાસથી (વિસ્તારથી ) ત્રણ ગુણ્ણા અધિક હોય છે [ ચાજન ને એક ચેાજનના ૬ઠ્ઠો ભાગ કિંચિત્ ન્યૂન એટલા દેાય છે). (૧૧૮ા
અવતા—એ ધનવૃત્ત પધ્ધને જે પ્રકારના રામખ`ડથી ભરવામાં આવે છે તે પ્રકાર કહે છે—
गाहिय बेहिय तेहियाण उक्कोस सत्तरत्ताणं । सम्मट्टं संनिचियं, भरियं वालग्गकोडीणं ॥ ११९ ॥
ગાથાર્થ:—એક દિવસના ઉગેલા બે દિવસના ત્રણ દિવસના યાવત્ સાત દિવસના ઉગેલા વાલાગ્ર કોટિથી ઠેઠ સુધી અને ખીચાખીચ ભરેલા એવા તે પક્ષ્ય જાણવા. ૫૧૧૯ા
આવાય—શી મુડાવ્યા બાદ એક દિવસમાં અથવા યાવત્ છ દિવસમાં ઉગેલા વાલામ કોટિ અગ્રકેટ એટલે અતિસૂક્ષ્મ એ અથ પ્રમાણે કૂવામાં ભરવાના વાળખડ અતિ સૂક્ષ્મ હાવાથી એ દરેક બ્લાલાગકેાટિ” કહેલ છે. એવી વાલામકે ટિએ વડે ઘનવૃત્ત પલ્યને એવી રીતે સપૂર્ણ સજજડ અને ગાઢ
વડે કૂવા ભરવા, ત્યાં રામખંડનુ નામ અહિં ભરવા કે કૂવા ઉપરથી