________________
-
1 *
*
જા થાય છે. અહિં સાર સમુદ્રની ૩૧મ ઉપમા-દ્રષ્ટાન્ત વડે મપાતે કાળ તે થાકારોત્તમ. ૧૨૩
અવતા–આદર અને સૂક્ષ્મ ઉદ્ધાર ૫૫મ અથવા સાગરોપમનું કાળ પ્રમાણ દર્શાવીને હવે એ કાળપ્રમાણથી કઈ વસ્તુ મપાય છે તે આ ગાથામાં દર્શાવે છે– है जावइयो उद्धारो, अट्ठाइजाण सागराण भवे। तावइया खलु लोए, हवंति दीवा समुद्दा य ॥१२४॥ 8 જાથા -અઢી ઉદ્ધાર સાગરોપમને (
સૂ સાને) જેટલે કાળ થાય તેટલાજ દ્વીપસમુદ્રો આ લોકને વિષે છે. ૧૨૪ કે માણા-અઢી સમઉદ્ધાર સાગરોપમને માટે જેટલે વાલા ગરાશિ (જેટલા રામખંડ) થાય, અથવા રા સૂ૦ ઉ૦ સારુના #ા જેટલા સમય થાય તેટલા દ્વીપસમુદ્રો છે. અથવા સૂ૦ઉદ્ધાર ૨૫ કે. કે. પલ્યોપમના જેટલા સમય તેટલા દ્વીપ'સમુદ્રો છે. એ
રીતે સૂ૦ઉદ્ધાર પોપમ વા સાગરેપમનું પ્રમાણ દ્વીપસમુદ્રોની સંખ્યા જાણવામાં ઉપયોગી થાય છે, પરંતુ બાદર ઉ૦ પશે | વા સાગરોપમ કોઈ૫ણ વરતનું પ્રમાણ જાણવામાં ઉપયોગી નથી. બાદ૨નું પ્રમાણુ તે સૂકમનું પ્રમાણ સહજે સમજી શકાય તે
કારણુથી જ કહ્યું છે, અને એ રીતે આગળ કહેવાતાં સર્વે બાદર પ્રમાણે કેવળ સૂર્મ પ્રમાણુ સમજવાની સુગમતા માટે જ કહેલા 81 છે, બીજે કંઈ ઉપયોગ નથી. ૧૨૪
અવતor—આ ગાથામાં વાર અા ચોપમનું પ્રમાણુ કહે છે– वाससए वाससए, एकेके बायरे अवहियम्मि। बायरअद्धापल्ले, संखेज्जा वासकोडीओ ॥१२५॥
૧ અહિં દ્વીપ સમુદોનું ભિન્ન પ્રમાણ ન વિચારવું, પરંતુ એકત્ર પ્રમાણ એટલું જાણવું. કઈ પણ ગ્રંથમાં એટલા દ્વીપ છે, અને એટલા ના સમુદ્ર છે, એમ કહેલું દેખાતું નથી. માટે બન્નેનું ભેગું પ્રમાણ (રા સૂઉસાના સમયે જેટલું) જાણવું.
*
વ
ક