________________
એ દ્રવ્યપ્રમાણુ કારવડે દ્રવ્યોનું મા૫ કરાય છે, તે કારણથી એ ચારે પ્રમાણને દ્રવ્યપ્રમાણુ દ્વાર કહ્યું છે. હવે અહિં પ્રસ્તુત | અધિકાર ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસને (૧૪ જીવભેદને) હોવાથી એજ ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ છવદ્રને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી પ્રમાણુવા યોગ્ય-જાણવા યોગ્ય હોવાથી તે ગુણસ્થાનરૂપ જીવસમાસમાં ચાર પ્રકારનું દ્રવ્યપ્રમાણુ કહેવાય છે— मिच्छादव्वमणंता, कालेणोसप्पिणी अणंताओ। खेत्तेण भिज्जमाणा, हवंति लोगा अणंताओ॥१४॥ ન જાથા–મિથ્યાષ્ટિ છવદ્રવ્યો અનન્ત છે, કાળ વડે અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ છે, અને ક્ષેત્રથી ભેદ પાડીએ છે તે અનન્ત કાકાશ જેટલાં છે. ૧૪જા
માવા–મિથ્યાદષ્ટિ ગુણસ્થાનવાળા છ દ્રવ્ય પ્રમાણુથી વિચારીએ તે અનન્ત છે, કાળપ્રમાણુથી વિચારીએ તે અનન્ત ઉત્સપિણી અવસર્પિણીના જેટલા સમય તેટલા છે, અને ક્ષેત્રથી માપીએ-વિચારીએ તે અનન્ત કાકાશના જેટલા (અનન્ત) I આકાશપ્રદેશ છે તેટલા છે. એ રીતે ત્રણે પ્રમાણુ સ્પષ્ટ કહ્યાં. પ્રજ–ભાવપ્રમાણથી (
મિથ્યાદષ્ટિ નું માપ કેમ ન કહ્યું? ઉત્તર: દ્રવ્યાદિ ત્રણ પ્રમાણુ કહેવામાં ભાવ પ્રમાણ અન્તર્ગતપણે કહેવાઈ ગયું જાણવું, કારણ કે અહિં સંખ્યા પ્રમાણ તે ભાવપ્રમાણુના પ્રતિભેદ તરીકે પૂર્વે કહ્યું છે, અને તે અનન્તરૂપ સંખ્યા દ્રવ્યાદિ ત્રણે પ્રમાણમાં માપ તરીકે સાથે સાથેજ કહેવાઈ છે માટે ભાવપ્રમાણની પ્રરૂપણ અહિં જૂદી કહી નથી. એ રૂતિ નિષ્પાદર નીવાના ટૂળ્યાત્રિમાણમ્ ૧૪જા
અવતરણ –સાસ્વાદન સંબંધિ દ્રવ્યાદિપ્રમાણુ કહે છે–