________________
વી
समास:
Ill
उत्सर्पिणी
आदि कालभेदनुं स्वरुप
-
પાંચમે દુઃષમ આરે ૨૧૦૦૦ વર્ષને, છઠ્ઠો દુઃષમદુઃષમ આરે ૨૧૦૦૦ વષને છે. તથા ૧૦ કે.કે.સાની ઉત્સર્પિણી ઉલટા ક્રમવાળી છે, જેથી પહેલે દુઃષમદુઃષમ આરક ૨૧૦૦૦ વર્ષને, બીજે દુષમ આરક ૨૧૦૦૦ વષને, ત્રીજે દુઃષ સુષમ ૪ર૦૦% વર્ષ ન્યૂન ૧ કે કેન્સાને, એથે સુષમદુષમ આરે ૨ કેકેસા, પાંચમાં સુષમ આરે ૩ કેટકેસાઇને, અને છઠ્ઠો સુષમસુષમ આરે ૪ કોસાને છે. એ રીતે ઉત્સર્પિણી ૧૦ કેકા.સા.ની ચઢતા આયુ બળ વર્ણ આદિ શુભભાવવાળી છે, અને અવસર્પિણી પ્રતિસમય હીન હીન આયુષ્ય વર્ણ બળ આદિ ભાવવાળી છે, જેનું વિશેષ સ્વરૂપ બન્થાન્તરથી જાણવું.
તથા અનન્ત ઉત્સવ અનત અવસ, મળીને એટલા અનન્ત કાળવાળે ? પુ રાવર્ત કાળ થાય છે, તે દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવથી ચાર પ્રકારનો છે, અને એ દરેક બાદર તથા સુકમ મળીને ૮ પ્રકાર છે, જેનું સવિસ્તર સ્વરૂપ અન્યારથી જણવું. એવા અનન્ત પુદગલપરિવત ભૂતકાળમાં વ્યતીત થઈ ગયા માટે ભૂતકાળનું પ્રમાણ પુદ્ગલ પરિવતથી અનન્તગુણ છે, અને ભવિષ્યકાળમાં હજી (ભૂતકાળે વ્યતીત થયેલ અનન્ત પરિવર્તેથી) પણ અનન્તગુણ પુદ્ગલપરિવતે વ્યતીત થશે, તે કારણથી ભૂતકાળથી ભવિષ્યકાળ અનન્તગુણ છે. પુનઃ કેટલાક આચાર્યો કહે છે કે-જેટલે ભૂતકાળ વીત્ય તેટલેજ ભવિષ્યકાળ સરખે વ્યતીત થવાને છે માટે બન્ને કાળ સરખા પ્રમાણુના છે.” એ પણ એક અપેક્ષાવાદ છે, બેય વાત યથાર્થ સમજાય તેવી છે.
અહિં બાદરઅદ્ધા પલ્યોપમ સાગરોપમની પ્રરૂપણા કેવળ સૂફમઅદ્ધા પ૦ સાગરો ને સમજવાની સુગમતા માટે જ કરી છે, પ્રયજન કંઈજ નથી, પ્રજન તે કેવળ સૂકમઅદ્ધા પલ્યોપમ અને સૂત્ર અદ્ધા સાગરોપમનું જ છે. ૧૨૮-૧૨લા
અવતર–સૂફમઅદ્ધા પ૦ ને સૂ૦ અદ્ધા સાગરોપમનું શું પ્રજન છે? તે કહે છે– &| सुहुमेण य अद्धासागरस्स माणेण सव्वजीवाणं । कम्मठिई कायट्ठिई भवठिई यावि नायव्वा ॥१३०॥
-
-*
*
*
I૭ધા
*