________________
-
-
- - - -
ફરાર:-રામખંડને સ્પર્શેલા આકાશપ્રદેશથી નહિં સ્પર્શેલા આકાશપ્રદેશ અસંખ્યગુણા છે. અને તેવા અપૂણ આકાશપ્રદેશથી બનતું ક્ષેત્ર૫લ્યોપમ પ્રથમ કહેલા સ્પષ્ટ આકાશપદેશોથી બનેલા પપમથી અસંખ્યાતગુણ મોટું છે. આકાશપ્રદેશ રામખંડથી અતિસૂક્ષમ છે માટે અસ્પૃષ્ટ હોય છે. જે તિ ક્ક્ષેત્રોમ વિતીયકર્થઃ ||
પ્રશ્ન:-સૂક્ષેત્રપાપમના એ બીજા અર્થમાં જે સ્પષ્ટ અને અસ્કૃષ્ટ બન્ને પ્રકારના આકાશપ્રદેશ બહાર કાઢવાના છે તે | કુવામાં રમખડ ભરવાનું શું પ્રયોજન ? “કુવાના સર્વ આકાશપ્રદેશે બહાર કાઢતાં જે કાળ લાગે તેજ સૂ૦ ક્ષેત્રપાપમ” એમ કહેવામાં શું વિરોધ સત્તર:-રામખંડ ન ભરે તે પહેલા પ્રકારવાળો ક્ષેત્રપલેપમ બની શકતું નથી માટે રમખડેને કુવામાં ભરવાની જરૂર છે.
જઃ–પહેલા પ્રકારના સૂ૦ ૫૫મની પ્રરૂપણ કરવાનીજ અહિં શું જરૂર છે ? કેવળ બીજા પ્રકારવાળા સૂ૦ પલ્યોપમની પ્રરૂપણ કાયમ રાખીએ તે શું વિરાધ ?.
ઉત્તર:–બારમા દ્રષ્ટિવાદ અંગમાં દ્રવ્યપ્રમાણની પ્રરૂપણામાં કેટલાંક દ્રવ્યનું પ્રમાણુ સ્પષ્ટ આકાશદેશાવાળા ક્ષેત્રપભેપમથી મપાય છે, ને કેટલાંક દ્રવ્યનું પ્રમાણ ખૂછાપૂર્ણ આકાશમશેવાળા ક્ષેત્રપલ્યોપમથી મપાય છે, જેથી પહેલા અર્થવાળા પળે૫મની પ્રરૂપણાની પણ જરૂર છે, અને તે અનુસારે બીજા અર્થવાળા પલ્યોપમમાં રમખંડ ભરવાની પણ જરૂર છે. | તિ ક્ષેત્રपल्योपमस्वरूपम् ॥
અસરળ — ક્ષેત્રપાપમથી બનતા ક્ષેત્ર સાગરોપમનું પ્રમાણુ કહેવાય છે– एएसिं पल्लाणं, कोडाकोडी हवेज दसगुणिया। तं सागरोवमस्स उ, एक्कस्त भवे परीमाणं ॥१३२॥
- - - - -
-
-