________________
વીર
समास:
I૭૭ળા
पल्योपम सागरोपमनुं स्वरुप
#ા છે, તે આકાશપ્રદેશોમાંથી એકેક સમયે એકેક આકાશપ્રદેશ અપહરતાં એટલે કાળ લાગે તેટલે કાળ બાદર અને સક્ષમ ક્ષેત્રપાપમ gિી કહેવાય, અને તે અપહારમાં અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીઓ વ્યતીત થાય./૧૩
માવા–બાદરઉદ્ધાર જેવા બાદરમખંડથી ભરેલા કુવામાં એકેક બાદરમખડે જેટલું આકાશ રહ્યું છે તે અંગુલના સંખ્યા તમા ભાગ જેટલું છે. અને તેવા દરેક અવગાહમાં અસંખ્ય અસંખ્ય આકાશપ્રદેશ છે, તે એક રમખાંડ વડે વ્યાપ્ત થયેલા અસંખ્ય આકાશપ્રદેશમાંથી સમયે સમયે એકેક આકાશપ્રદેશ બહાર કાઢતાં અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કાળ થાય છે, તે સર્વ સંખ્યાત રમખંડ વ્યાપી આકાશપ્રદેશને બહાર કાઢતાં તેથી પણ સંખ્યાતગુણી અવસર્પિણી ઉત્સર્પિણીઓ થાય તેમાં શું આશ્ચર્ય માટે એ બાદમખંડ વ્યાપ્ત આકાશપ્રદેશોના અપહાર જેટલે અસંખ્ય ઉત્સપિણી અવસર્પિણી કાળ તે થતા હોબgોવા.
તથા સૂક્ષ્મઉદ્ધાર પથમાં ભરેલા રમખંડ જેવા સૂમ રમખંડથી ભરેલા કુવામાં દરેક સૂમખંડે જે આકાશપ્રદેશે * પય છે તે તેટલાજ આકાશપ્રદેશોમાંથી એકેક પ્રદેશને એકેક સમયે અપહરતાં અસંખ્ય કાળ લાગે, જેથી સર્વ રોમખડવ્ય પી
પ્રદેશને પ્રતિસમય અપહરતાં તેથી પણ અસંખ્યગુણુ કાળ લાગે તે સ્વાભાવિક છે, અને તે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી એટલે છે, તફાવત એ કે બાદર ક્ષેત્રપથને જે અસંખ્યકાળ છે તેથી સૂક્ષ્મ ક્ષેત્રપાલ્યને કાળ અસંખ્યગુરુ છે. તિ સુક્ષેત્રોવન | ' અથવા સૂક્ષમ રમખડવડે ભરેલા કુવામાંથી રમખડને સ્પશેલા અને નહિં સ્પશેલા આકાશપ્રદેશને પ્રતિસમય બહાર કાઢતાં જે કાળ લાગે તેટલે કાળ સૂક્ષ્મ ક્ષેત્ર૧પમ કહેવાય.
કમ-સૂમ રામખડાવડે ખીચખીચ ભરેલા કુવામાં પણ છે એવા આકાશપ્રદેશ છે કે જે રામખડોને ન પશ્ય હાય ! અને જેથી આ બીજો અર્થ પણ સંગત થતું હોય!
I૭૭ળી