________________
" નાથાર્થ –એ બાદર અને સૂફમઅદ્ધા પપમેની દસગુણી કેડીકઠી થાય ત્યારે એક સાગરોપમનું પ્રમાણુ થાય (અર્થાત ૧૦ કે કોઇ અદ્ધા પાપને ૧ અદ્ધા સાગર થાય છે.] ૧૨ના
માવાર્થ-૧૦ કડાકડી બાદરઅદ્ધા ૫૫મને ૧ બાદરઅદ્ધા સાગરોપમ, અને ૧૦ કોડાકડી સૂફમઅદ્ધા ૫૦ને સૂ૦ અદ્ધા સાગરોપમ હોય છે. ૧૨૭ના
અવતરણઃ—આ ગ્રંથમાં સમય આવલિકા ઈત્યાદિથી સાગરેપમ સુધીના જ કાળભેદ કહ્યા, અને સિદ્ધાન્તમાં તે સાગરેપમ અવસર્પિણી પુદ્ગલપરાવત એ પણ ઉપરાન્તના કાળભેદે કહ્યા છે, અને તે કાળજો આ અદ્ધા સાગર૫મથીજ બને છે માટે આ અદ્ધા સાગરોપમના વર્ણન પ્રસંગે તે શેષ ભેદનું પ્રમાણ પણ કહેવાય છે– दससागरोवमाणं पुण्णाओ टुंति कोडिकोडीओ। ओसप्पिणीपमाणं, तं चेवुस्सप्पिणीए वि॥१२८॥
उस्सप्पिणी अणंता, पोग्गलपरियडओ मुणेयव्वो। तेऽणतातीयद्धा, अणागयद्धा अणंतगुणा ॥१२९॥ ન જાથાર્થ –સંપૂર્ણ દસ કેડાછેડી સાગરોપમ / ૧ અવસર્પિણીનું કાળપ્રમાણ છે, અને તેટલાજ કાળપ્રમાણુની ૧ ઉત્સર્પિણી છે. તેવી અનન્ત ઉત્સર્પિણીઓ મળીને (ઉત્સ૦ અવસ૦ મળીને) ૧ પુદ્ગલપરાવત જાણુ, તેવા અનન્ત પુદ્ગલપરાને અતીત અદ્ધા-ભૂતકાળ, અને અનાગતાળ-ભવિષ્યકાળ તેથી ૫૭ (ભૂતકાળથી) અનન્તગુણ છે. ૧૨૮-૧૨લા :
માવાર્થ-૧૦ કડાકેડી સૂક્ષ્મઅદ્ધા સાગરોપમની એક અવસર્પિણી અને એટલાજ પ્રમાણની એક ઉત્સર્પિણી થાય છે, એ અવસને ઉત્સ૦ ૬-૬ આરકવાળી છે, જેમાં સુષમસુષમ નામે પહેલે આરક ૪ કડાકોડી સાગરોપમને, બીજે સુષમ આરક ૩ કેકેસા૦, ત્રી સુષમદુષમ આરક ૨ કેકે.સાને, ચેથા દુષમસુષમ આરે ૪૨૦૦૦ વર્ષ જુન ૧ કે.કે. સાગરેપમને,