________________
ઝ
॥अथ अजीवसमास प्ररुपणा॥
રિઝરડતી
અવતઃ –પૂર્વે જીવસમાસની પ્રરૂપણા સત્યપ્રરૂપણાદ્વારે કરી, હવે તેથી વિપરીત અવસમાસની પ્રરૂપણા પણ કરવી ઉચિત Sી હોવાથી અજીવ પ્રરૂપણા દર્શાવાય છે– | एवं जीवसमासा, बहभेया वणिया समासेणं । एवमिह भावरहिया, अजीवदव्वा उविण्णया॥cen
નાથાર્થ –એ પ્રમાણે જીવસમાસ (જીવના ભેદ) સંક્ષેપથી ઘણા પ્રકારના કહા, હવે એ પ્રમાણે જેમ ૧૨ ઉપયોગ રૂપ | ભાવવાળા જીવસમાસ કહ્યા તેમ અહિં ઉપયોગ રહિત અછવદ્રવ્યે-અજીવસમાસ-અછવના ભેદ પણ જાણવા યોગ્ય છે. ૮૪
માવાઈ – એ પ્રમાણે ૧૪ છવભેદરૂપ ૧૪ જીવસમાસ અને ૧૪ ગુણસ્થાનરૂપ જેમ ૧૪ જીવસમાસ ઘણા પ્રકારના એટલે ગતિ આદિ ૧૪-૬૨ માગણભેદે સંક્ષેપથી કહ્યા, તેમ જીવ સ્વભાવથી રહિત (ઉપગ રહિત એવાં અછવદ્ર અર્થાત અવસમાસ ૫ણ જાણવા યોગ્ય છે, તેથી હવે અજીવસમાસની પ્રરૂપણા કરાય છે. ૮૪
અવતરણ-પૂર્વ ગાથાની સૂચના પ્રમાણે અજીવસમાસ-અછવના ભેદ આ પ્રમાણે ते उणधम्माधम्मा, आगास अरूविणो तहा कालो।खंधा देस पएसा, अणुत्तिविय पोग्गला रूवी॥८५॥
જાવાર્થ-પુન: તે અછવભેદે આ પ્રમાણે-ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય તથા કાળ એ ૪ અરૂપી અજીવ
કરકર