________________
*
*
*
નનનનન
*
તે ભાવપ્રમાણુ. એ રીતે પ્રમાણ ૪ પ્રકારનું છે. એમાં જે પ્રદેશજન્ય દ્રવ્યપ્રમાણુ તે એક પરમાણું હયણુક ચણક ઇત્યાદિ ભાવતું અનંતપ્રદેશ સુધી ગણુતાં પુદગલાસ્તિકાય અનન્ત પ્રમાણુવાળે છે, અથવા એ પુદગલાસ્તિકામાંથી એકજ પુદગલપની અપેક્ષાએ યાણક-ભ્યણુક યાવત્ અનન્તપ્રદેશી સુધી ગણતાં કઈ સં પ્રમાણ કેઈ અસંખ્ય ને અનન્તપ્રમાણ છે. | તિ વરાનન્ય માળનું II
અવસર – આ ગાથામાં વિભાગજન્ય દ્રવ્યપ્રમાણુ પાંચ પ્રકારનું છે તે કહે છે— माणुम्माणपमाणं पडिमाणं गणियमेव य विभागं पत्थ कुडवाइ धन्ने, चउभागविवडियं च रसे॥८॥
પાર્થ –માન ઉન્માન અવમાન પ્રતિમાન ને ગણિત એ પ્રમાણે વિભાગજન્ય પ્રમાણુ ૫ પ્રકારનું છે. ત્યાં ધાન્ય દ્રવ્યમાં પ્રસ્થ (૨) કડવ ઈત્યાદિ મા૫ છે, અને રસદથમાં (વી આદિ પ્રવાહી દ્રવ્ય માપવામાં ) થતુપલ બાદથી ચાર ચાર ભાગ વધતું પ્રમાણ છે. ૮૮
માવા:–વિભાગજન્ય દ્રવ્યપ્રમાણ ૫ પ્રકારનું છે. ૧ માન પ્રમાણ, ૨ ઉન્માન પ્રમાણ, ૩ પ્રમાણુ પ્રમાણ ૪ પ્રતિમાનપ્રમાણુ, માં ૫ ગણિત પ્રમાણુ, તેમાં માન પ્રમાણ ધાન્ય માપવા માટે છે. તે આ રીતે-પી હથેલી તે 'અસલી, એવી બે અમલીએ એક પસલી, બે પસલીએ ૧ અંજલી રૂપ સેતિકા (માપ વિશેષ), ૪ સેતિકાને કુડવ, ૪ કડવને પ્રસ્થ, ૪ પ્રસ્થને અઢક, ૪ આહકને કોથ, ૬૦ આઢકને હાને કુંભ, ૮૦ આહકને મધ્યમકુંભ, ૧૦૦ આહકને માટે કુંભ, ૮૦૦ આહકને વાહ, આ પ્રમાણે વડે મગધ દેશમાં વીહી આદિ ધાન્ય અપાય છે. તથા ઘી તેલ આદિ રસ (પ્રવાહો ) દ્રવ્ય માપવા માટે ચાર પલથી પ્રારંભીને માણી સુધીનું પ્રમાણ છે, તે આ પ્રમાણે-૩૫૬ પલની માણી એ રસનું ઉત્કૃષ્ટ માપ છે, તેના ૬૪મા ભાગે
૧ એ ધાન્યનાં માપ કતરી કાઢેલા કાષ્ટનાં પાશેરીયાં વિગેરેથી હોય છે. જેથી વધતી થીખા સુધી ભરીને મપાય છે.
*
*