________________
નીત–
કા
॥ अथ द्रव्यप्रमाणं द्वारं द्वितीयानुयोगः ॥
અવતરણ—સત્પદ પ્રરૂપણા આદિ આઠ અનુયાગ વડે જીવસમાસ કહેવાના પ્રસ્તુત ગ્રંથાધિકારમાં પ્રથમ સત્પંદ અનુયોગદ્વાર વડે જીવસમાસનું વક્તવ્ય સમાપ્ત થયું. હવે ખીજા દ્રવ્યદ્રમાળ અનુયાગ વડે જીવસમાસ કહેવાના પ્રસંગમાં પ્રમાણુના પ્રથમ ચાર પ્રકાર છે ( દ્રવ્યપ્રમાણ ક્ષેત્રપ્રમાણ ઇત્યાદિ ) તે આ ગાથાથી દર્શાવાય છે—
दव्वे खेत्ते काले, भावे य चउव्विहं पमाणं तु । दव्व पएसंविभागं, पएसमेगाइयमणंतं ॥८७॥
ગાથાથ—દ્રવ્યપ્રમાણ-ક્ષેત્રપ્રમાણુ-કાળપ્રમાણ-ભાવપ્રમાણ એ ચાર પ્રકારનું પ્રમાણ [ માપ ] છે, ત્યાં દ્રવ્યપ્રમાણ તે પ્રદેશજન્ય અને વિભાગજન્ય એમ એ પ્રકારનું છે, તેમાં પ્રદેશજન્ય દ્રષ્યપ્રમાણ એક પ્રદેશથી પ્રારંભીને અનન્ત પ્રદેશ સુધી (અનન્ત પ્રકારનું ) છે. ૮૭ણા
માવાર્થ:—જેના વડે વસ્તુ પ્રમીયતે પ્રમાણવાળી કરાય એટલે સબ્યોકિ વડે મપાય તે સંખ્યાદિ માપનું નામ તથા જેનાવડે પદાર્થને ઓળખી શકીએ-સમજી શકીએ તે પ્રમાળ છે. તેમાં દ્રવ્યેાની સખ્યાદિ મપાય તે દ્રવ્યપ્રમાળ, ક્ષેત્રનું મપાય તે ક્ષેત્રત્રમાળ, સમયાદિ કાળ વડે મપાય અથવા સમયાદિ કાળનું માપ તે ત્રિમાળ અને વસ્તુને વસ્તુના ગુણ-સ્વરૂપ વડે આપવી-સમજવી, જેમ જીવને જ્ઞાનાદિ વડે પુદ્ગલને વર્ણાદિવડે માપવું તે માવપ્રમાળ, અથવા જ્ઞાનાદિનું અને વર્ણાદિકનું (વસ્તુના ગુણનુ') પ્રમાણ
समासः
द्रव्यप्रमाण
आदिनुं वर्णन
॥૬॥