________________
-
વીર- 18
समासः
द्रव्यप्रमाण आदिनुं
वर्णन
શ. માવાર્થ-એક પરમાણુ એક આકશ પ્રદેશમાં અવગાહે સમાય છે. બે પરમાણુને પિંડ પણ એક આકાશપ્રદેશમાં સમાય
Rી છે, એ રીતે યાવત્ ત્રણ ચાર સંખ્યાત અસંખ્યાતને અનંત અને પિંડ પણ એજ આકાશપ્રદેશમાં સમાય છે. એકજ આશ્ચગમી પ્રદેશમાં અનેક અણુઓને સમાવેશ તે આકાશને અવકાશદાન ગુણ અને પુદગલને વિચિત્ર પરિણામ એ જ હેતુ છે. એ પ્રમાણે)
જેમ એક આકાશપ્રદેશમાં એક પરમાણુથી પ્રારંભી અનંતપ્રદેશી સ્કંધ સુધી અનન્ત વગણ સમાવેશ થાય છે તેમ બે આકાશપ્રદેશમાં બે પરમાણુના પિડથી પ્રારંભીને અનન્તપ્રદેશ પિંડ (૪૬) સુધીનો સમાવેશ થાય છે. ત્રણ આકાશપ્રદેશમાં | ત્રિપદેશી કંપથી અનન્તપ્રદેશો &ષ સુધીની અનન્તવણાઓને સમાવેશ થાય છે, યાવતું સંખ્ય આકાશપ્રદેશમાં સંખ્યપ્રદેશી
કંપથી અને અસંખ્ય પ્રદેશી આકાશપ્રદેશમાં અસંખ્યપ્રદેશી કંધથી પ્રારંભીને અનન્ત વગણાઓને સમાવેશ થાય છે. એ રીતે 1ી એક આકાશપ્રદેશાવાહ બે આકાશદેશાવગાહ ઈત્યાદિથી અસંખ્ય આકાશપ્રદેશાવગાહ સુધીના અસંખ્યભેદ અવગાહ નિષ્પન્ન ક્ષેત્ર
પ્રમાણુના છે. અહિં કેટલાક આચાર્યો “અવગાહનિષ્પન્ન” ને બદલે “પ્રદેશનિષ્પન્ન” કહે છે તે પણ અવિરોધી છે, કારણકે એ ક્ષેત્રપ્રમાણુ આકાશના પ્રદેશ વિભાગેથી ઉત્પન્ન થયેલ છે. તે નિ સવાનિવૃત્ન થી કાનિન ક્ષેત્રમાણ | ૯૧ - અવતરણ–પૂર્વ ગાથામાં પ્રથમ અવગાહ નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણુ કહીને હવે આ ગાથામાં વિભાગ નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણુ કહે છે– | अंगुल विहत्थि रयणी कुच्छी धणु गाउयं च सेढी य। पयरंलोगमलोगोखेत्तपमाणस्स पविभागा ॥९॥ #ા . નાથાર્થ –વિ=વિવિધ મારા પ્રકારવાળું ક્ષેત્રપ્રમાણુ તે વિભાગજન્ય ક્ષેત્રપ્રમાણુ, અને તે અંગુલ વેત રત્નિ (હાથ) કુક્ષી, ધનુષ ગાઉ જોજન શ્રેણિકતર લેક અલેક એ રીતે અનેક પ્રકારનું છે. ગાથામાં જન પદ ઉપલક્ષણથી ગ્રહણ કરવું. ૯રા
માવાર્થ-ગાથાર્થવત્ સુગમ છે. વિશેષ એ કે આ સર્વ ક્ષેત્રપ્રમાણે વસ્તુની લંબાઈ પહોળાઈ ઉંચાઈ માપવાને વ્યવહારમાં
*
*