________________
*
જ
* *
અવસર-અનન્ત પરમાણુઓથી બનેલ વ્યવહાર અણુ પણ જે (૯૪ મી ગાથામાં કહ્યા પ્રમાણે) છેટી ભેદી શકાય એ નથી તે શું અનન્ત પરમાણુથી બનેલા સવે ક એવા હોય છે કે કોઈ છેતી ભેદી શકાય એવા ૫ણુ સ્કંધ હોય છે? તે કહે છે– | खंधोऽणंतपएसो अत्थेगइओ जयम्मि छिज्जेजा। भिजेज व एवइओ नो छिज्जे नोव भिज्जेज्जा ॥९७॥
જાથાર્થ – આ જગતમાં કેટલાક અનન્તપ્રદેશી રક છે એવા છે કે જે છેડી શકાય છે, અથવા ભેકી શકાય છે, અને કેટલાક અનન્તપ્રદેશી ક એવા પણ છે કે જે છેડી શકાતા નથી તેમજ ભેદી શકાતા પણ નથી. છા
માથાર્થ –પરમાણુઓ, ઢિપ્રદેશી સ્ક, વિદેશી ક યાવત સંખ્યાતપ્રદેશી કંધે અને અસંખ્યપ્રદેશ સ્કંધ એ સવા સ્ક ધ પાંચે ઈન્દ્રિયેને અગ્રાહ્ય છે, સૂથમ છે અને છેદી ભેદી શકાય એવા નથી. તે ઉપરાન્તના કેટલાક અનન્તપ્રદેશી ઔધે તે પણ પાંચ ઈન્દ્રિયોને અગ્રાહ્ય સૂકમ અને છેદી ભેદી શકાય તેવા નથી, પરંતુ તે ઉપરાન્તના કેટલાક અનન્તપ્રદેશી સ્કંધેમાંના કેટલાક કહે બાદર પરિણામી અને કેટલાક સ્ક ધ સુથમ પરિણામી છે જેથી જે કંધે બાદરપરિથામી છે તેજ ઇન્દ્રિયગ્રાદા તથા છેદી ભેદી શકાય એવા હોય છે, માટે જે છેદી ભેદી ન શકાય એવા અનન્તપ્રદેશી સૂકમ સ્કંધને જ અહિ વ્યવહારી પરમાણુ કહ્યો છે, અને ત્યાંથી પ્રારંભીને ઉત્સધાંગુલ આદિ પ્રમાણમાં એ વ્યવહારી અણુ કારણ ભૂત છે. છેલછા
અઘતન–છેદી ભેદી ન શકાય એવા સૂફમપરિણામો સકંધને પૂર્વ ગાથામાં વ્યવહારી પરમાણુ તરીકે ગણીને હવે છેતી ભેદી શકાય એવા બાદર પરિણામી સ્ક છે કે જે લક્ષણશ્લેષુિકાથી ઉપરના છે અને ઉત્સધાંગુલનું પ્રમાણુ બનવામાં નિમિત્તભૂત છે તેવા બાદર પરિણામી રકધ અથવા પ્રમાણભેદને આ ગાથામાં કહે છે
*
*
*
*ન