________________
પ્રશ્નના સમાધાનવાળી આ ગાથા કહે છે—
परमाणु सो दुविहो सुमो तह ववहारिओ चेव । सुहुमो य अप्पएसो ववहारनएणणंतओ खंभो ॥९५॥
ગાથાર્થ— જે પરમાણુ કહેવાય છે તે પણ બે પ્રકારના છે, સૂક્ષ્મપરમાણુ (નિશ્ચય પરમાણુ), તેમજ વ્યવહાર પરમાણુ. એમાં સૂક્ષ્મ પરમાણુ તે અપ્રદેશી છે, અને વ્યવહારનયથી જે પરમાણુ કહેવાય છે તે અનન્ત પ્રદેશી કોંધ છે૫ા
માથાથે—પરમ સત્કૃષ્ટ અનુ=અણુ તે વર્માજી, એ અથ પ્રમાણે એક અણુ તે પરમાણુ છે, કે જે પુદગલામાં અન્તિમ કારણ છે, કારણ કે પરમાણુની ઉત્પત્તિમાં કઈ કારણ નથી. પુન: એ પરમાણુ દ્વિદેશાદિ કાનુ લિંગ-હેતુ છે, માટે પરમાણુ એ અન્તિમ કારણ છે, અને પરમાણુ આદિથી બનતા દ્વિપ્રદેશી આદિ સ્કંધા કારણ અને કાય અને છે. જેમ દ્વિપ્રદેશી સ્કંધ એ પરમાણુનું કાય છે. અને ત્રણ પ્રદેશી સ્વધનુ કારણ છે, ત્રિપ્રદેશી કધ દ્વિપ્રદેશીનુ કાય છે, અને ચતુઃપ્રદેશીનુ કારણ છે. એ પ્રમાણે પરમાણુ સિવાયના સર્વ પુદ્દગલા ઉત્તરાત્તર કારણુ કાર્યં રૂપ છે, તેવી રીતે પરમાણુ કોઈનું કાયાઁ નથી પરતુ હિંદેશાનનું
કારણ તા છે જ.
પ્રશ્નઃ—જો એ રીતે પરમાણુ સર્જનુ અન્તિમ કારણ છે, તે સવ પ્રમાણેના શ્યાદિ પરમાણુ કેમ નહિ, અનન્તપ્રદેશો નેજ પ્રમાણાના આદિ કેમ કહ્યો ?
ઉત્તર:—જો કે પુદ્ગલ શેદેશમાં સર્વથી આદિભેદ–પ્રથમભેદ પરમાણુ છે, પરન્તુ એ નૈૠયિકપરમાણુ વ્યવહારમાં ઉપયોગમાં આવતા નથી, ઉપયાગમાં આવનાર તે અનન્તપ્રદેશી સ્કંધ જ હોય છે, જેથી વ્યવહારાપયેાગી પ્રમાણેામાં નૈૠયિક પરમાણુને આદિ પ્રમાણ ન ગણુતાં વ્યવહારપરમાણુ કે જે અનન્તપ્રદેશના સ્કંધરૂપ છે તેને આદિ પ્રમાણુ ગણ્યો છે. શલ્પા
***