________________
અવતરણ:—અહેારાત્રથી ઉપરના કાળભેદે આ ત્રણ ગાથામાં દર્શાવાય છે
| पन्नरस अहोरत्ता, पक्खो पक्खा य दो भवे मासा । दो मासा उउसन्ना, तिन्नि य रियवो अयणमेगं ॥ ११०॥ दो अयणाई वरिसं, तं दसगुणवडियं भवे कमसो । दस य सयं च सहस्सं, दस य सहस्ता सयसहस्सं ॥ ११९॥ वाससय सहस्सं पुण, चुलसीइगुणं हवेज्ज पुठवंगं । पुव्वंगसय सहस्सं, चुलसीइगुणं भवे पुव्वं ॥ १९२॥ ગાથાર્થ:—પંદર અહારાત્રના ૧ પક્ષ (પખવાડીઉં), બે પક્ષના ૧ માસ છે, એ માસનું નામ ૠતુ છે, અને ત્રણ ઋતુનું ? ગયન થાય છે. ૧૧ના
એ અયનનુ ↑ વર્ષ, અને ત્યાંથી સગુણ વધતાં વધતાં અનુક્રમે આ સંખ્યા ( કાળભેદ ) થાય છે, દસ સે વ તે ૧૦૦૦ ( એક હજાર વર્ષ), તેથી દસગુણા ૧૦૦૦૦ (ઉશ હજાર) વર્ષે, તેથી દશગુણા તે રુક્ષ વર્ષ, ૫૧૧૧મા
તે લાખ વર્ષને વળી ચાર્માંસીગુણા કરતાં (૮૪ લાખ વર્ષીનું) ↑ પૂર્વીન, અને તેના ચા*સી લાખગુણાં પૂર્વાંગનુ પૂર્વ વર્ષ થાય છે. ૧૧૨
માવાર્થ:—ગાથાવત્ સુગમ છે. વિશેષ એ કે-લાખથી દસગુણુ દશ લાખ, તેથી દશ ગુણુ ક્રોડ તેથી દસગુણા દસક્રોડ ઇત્યાદિ ગણત્રી છે, પરન્તુ તે અંકસંખ્યા જાણવા માટે છે, અહિં તો કાળપ્રમાણુને અધિકાર હેાવાથી દસલાખ ક્રોડ દશક્રોડ ઈત્યાદિ સંખ્યાપ્રમાણુ ન ગણુતાં ૮૪ લાખ વર્ષનું પૂર્વાંગ કહ્યું છે, ને પૂર્વાંગને પૂર્વાંગે ગુણતાં [૮૪૦૦૦૦૦x૮૪૦૦૦૦૦=૭૦૫૬૦૦૦, ૦૦૦૦૦૦૦] સિત્તેર લાખ પુનહજાર કોક વર્ષ થાય છે. કાળની મા ગણત્રી જીવાનાં આયુષ્ય માપવાના ઉપયોગમાં આવે છે,