________________
ત્રી
समासः
||
II
काळना विभागोनुं स्वरूप
********CHOS RESEOS
જાપા-કાળ સામાન્યથી એક જ પ્રકારને છે, અને વિભાગકાળ અનેક પ્રકારને છે, અને તે સમય આવલિ આદિ વિભાગવાળે અનન્તકાળ સુધી જાણુ. ૧૦૫ " માવાઈ: સામાન્યથી કાળ એક જ પ્રકારને છે, કારણ કે સામાન્ય વિશેષાત્મક વસ્તુ સામાન્યથી ૧ પ્રકારની ને વિશેષધમવડે અનેક પ્રકારની ગણાય છે, તેમ કાળ સામાન્ય ધમેં એક પ્રકાર છે, પરંતુ વિભાગથી એટલે વિશેષ ધર્મોથી અનેક પ્રકાર છે. તે વિશેષ ધર્મ અથવા વિશેષભેદ સમય આવલિ પ્રાણ સ્તક લવ મુહૂર દિવસ પક્ષ માસ ઋતુ વર્ષ યુગ પોપમ સાગરેપમ, અવસર્પિણી ઉત્સર્પિણી કાળચક્ર ને પુગલ પરાવર્ત સુધીના છે. પુનઃ એ કાળ અન્નવાળો છે કે અન્ત વિનાને ? તે બાબતમાં કહે છે કે-કાળા કાળ અનત છે એટલે અન્તરહિત છે. ભૂતકાળમાં પણ એને અન્ત ન હોવાથી અનાદિ છે, અને ભવિષ્યમાં અન્ત થવાને નથી માટે અનન્ત છે એ રીતે કાળ અનાદિ અનન્ત છે, પરંતુ સાદિ અનન્ત અથવા અનાદિ સાન્ત નથી. અર્થાત કાળ પહેલાં કઈ વખત હેતે ને અમુક વખતથી શરૂ થયો એમ નથી, તેમજ ભવિષ્યમાં કોઈ વાર નહિં હોય એમ પણ નથી,
માટે જેમ જગત અનાદિઅનંત છે તેમ કાળ પણ અનાદિઅનન્ત છે. કેમકે છએ દ્રવ્ય અનાદિઅનન્ત છે. (અહિં વિદ્યમાનપણે | વિચારીએ તે કોઈપણ વખતે કાળ ૧ સમયમાત્રજ હોય છે, કારણ કે પૂર્વસમય વ્યતીત થયે, અને ભાવીસમય હજી આવ્યું નથી
એ રીતે એ બે સમયે અવિદ્યમાન હોવાથી વિદ્યમાનકાળ ૧ સમયજ હોય છે, અને તેજ વાસ્તવિક કાળ છે. સમય આવલિ ઈત્યાદિ ભેદે તે કેવળ વ્યવહાર કાળનાજ છે, કે જે કાળ સુર્યચંદ્રની ગતિના આધારે છે. #l૧૦પ
અવસર-પૂર્વ ગાથામાં વિભાગકાળ અનેક પ્રકારને કહ્યો તે અનેક પ્રકાર કહેવાય છે— & कालो परमनिरुद्धो, अविभागीतं तुजाण समओत्ति। तेऽसंखाआवलिया, ता संखेजा य ऊसासो॥१०६॥
૧ % ટકકર :
6.
****