________________
દર
વ
SARRARRORROR
ર-%
ઉલ્લેષાંગુલ જેટલીજ છે તે પ્રતરપ્રમાણાંગુલીની લંબાઈ જાણવી. પૃથ્વી પર્વતાદિનાં પ્રમાણ, પ્રતરપ્રમાણુાંગુલથી થાય છે, પરંતુ સૂચી પ્રમાણાંગુલ વડે નહિ. [ એ પ્રમાણે વૃદ્ધ સંપ્રદાયથી અને અન્ય શાથી જાણવામાં આવ્યું છે, તત્વ શ્રી સર્વજ્ઞ જાણે–વૃત્તિઃ ]
ભરતચક્રવતીના ૬ અંગુલને (પ્રમાણુઅ ગુલને ) ૧ પાદ-પગ, બે પદની વેત, ૨ વેંતને હાથ, ૨ હાથની કુક્ષી, ૨ કુક્ષીને અથવા ૪ હાથને ધનુષ, ૨૦૦૦ ધનુષને ૧ પ્રમાણુગાઉ, અને ૪ ગાઉને એક પ્રમાણુાંગુલી જન. ૧૦૧
અવતરણ-પ્રમાણુ ગુલ વડે પૃથ્વી પર્વતે આકાશ ઈત્યાદિ ક્ષેત્રનું માપ થાય છે, અને શ્રેણિ પ્રતર આદિ પ્રમાણે ક્ષેત્રનાંજ છે તેથી આ વિભાગપ્રમાણમાં શ્રેણિ પ્રતર આદિ પ્રમાણભેદે કહેવાય છે, (કે જે વિભાગપ્રમાણુની મૂળ ગાથા ૯૨મોમાં કહેલ છે). तेणंगुलेणं जं जोयणं तु एत्तो असंखगुणयारो। सेढी पयरं लोगो, लोगाऽणंता अलोगो य॥१०॥
જાથાર્થ –તે પ્રમાણ અંગુલ વડે જે જનપ્રમાણુ પ્રાપ્ત થાય છે. તેવા યોજનથી અસંખ્યગુણ જનની ૧ શ્રેણિ, તેથી અસંખ્યગુણ શ્રેણિનું ૧ પ્રતર, તેવાં અસંખ્યગુણ પ્રતને ૧લેક, અને તેવા અનન્તલાકને અલેક છે. ૧૦રા .
માવાઈ–ઉલ્લેષાંગુલથી પ્રમાણુઆંગુલ ૪૦૦ ગુણે છે, જેથી ઉલ્લેધાંગુલી એજનથી પ્રમાણાંગુલી જન પણ ૪૦૦ ગુણે મટે છે, એવા અસંખ્ય પ્રમાણાંગુલી ચેજન દીધું ઘનીકૃત સમરસ લેકાકાશની ૧ આકાશપ્રદેશપંક્તિ-એનિ કહેવાય છે. અર્થાત્ અનિયત પ્રમાણુવાળા ૧૪ ૨જા ઉંચા અને અનિયન લંબાઈ પહેળ ઈવાળા લોકાકાશને બુદ્ધિવડે સર્વ બાજુથી સરખા પ્રમાણુવાળે ધન બનાવતાં ૭૨ ઉચા ૭ ૨ લાંબા ૭ ૨જનું પહેળે થાય છે, જેથી એ ઘનાકની દરેક શ્રેણિ ૭ રજજુ લાંબી અને ૧ પ્રદેશ નહી હોય છે. પુનઃ એવી એક શ્રેણમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલી શ્રેણિએ એકજ સપાટીમાં લગલગ રહેલી હોય
• •-
*
•*
-
: