________________
નીત્ર
॥૬॥
કન્યા છે, અને સ્કંધ દેશ પ્રદેશ તથા પરમાણુ એ ચાર પ્રકારનાં પુદ્ગલાસ્તિકાય રૂપી અજીવદ્રવ્ય છે. [ એ રીતે પાંચ અછદ્રવ્યા છે તેમાં ૪ અરૂપી અને ૧ રૂપી દ્રવ્ય છે]. ॥૮॥
માવાર્થ:—વણુંગધ રસ ને સ્પર્શી એ ચાર રૂપ કહેવાય, જેથી એ ચાર જેમાં હેાય તે દી અને વર્ણાદિ જેમાં ન હોય તે અવી. અહિં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય અને કાળ એ ૪ દ્રવ્યો વગધરસસ્પર્શી રહિત હોવાથી અરૂપી અજીવ છે, અને પુદ્ગલાસ્તિકાય એ એકજ દ્રવ્ય વયુિક્ત હોવાથી રૂપી અજીવ છે, અહિં અસ્તિ=પ્રદેશના જય-સમૂહ તે અસ્તિકાય. કાળ સિવાયનાં દ્રવ્યે પ્રદેશેાના પિંડરૂપ હોવાથી પાંચ દ્રવ્યા અસ્તિકાય છે, અને કાળના પ્રદેશેા ન હોવાથી કાળદ્રવ્ય અસ્તિકાયનથી.
તથા ય=સપૂ` ભાગ, સંપૂર્ણ દ્રવ્ય, ફેરાન્યૂન ભાગ વા ન્યૂન દ્રવ્ય, પ્રવેશકધના સ’બધવાળા એક પરમાણુરૂપ વિભાગ અને સ્કંધથી છૂટો અણુ તે પરમાણુ એ ચાર વિભાગમાં ધર્માસ્તિકાયદ્રવ્ય સ્કંધ દેશ ને પ્રદેશ એ ૩ વિભાગવાળું છે, તેવીજ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ ત્રણ ત્રણ વિભાગવાળું હાવાથી હું ભેદ થયા, કાળદ્રવ્ય અવિભાગી હોવાથી એકજ પ્રકારનું ગણતાં ૧૦ લે, અને પુદ્ગલદ્રવ્ય ચારે વિભાગવાળું હાવાથી ૪ ભેદ સહિત અજીવના ૧૪ ભેદ છે. ટપા
અવતરન:-પૂર્વ ગાથામાં પાંચ અજીવળ્યા નામ માત્રથી કહીને તથા તેમાં રૂપી અરૂપી વિભાગ દર્શાવીને હવે આ ગાથામાં એ ૫ અજીવદ્રવ્યાના સ્વભાવ કહે છે
गावगाह लक्खणाणि कमसो य वत्तणगुणो य । रूवरसगंधफासाइ कारणं कम्मबंधस्स ॥ ८६ ॥
જાવાર્થ:—ગતિલક્ષણુ સ્થિતિલક્ષણ અવગાહલક્ષણ અને વર્તનાગુણુ તથા રૂપ રસગ ́ધ સ્પર્શીદનુ અને કર્મબ ંધનું કારણુ એ અનુક્રમે અજીવદ્રવ્યના સ્વભાવ છે. ૫૮૫
समासः
अजीवना मेदप्रमेदो
॥૬॥