________________
ગીર
समास:
Iss
--
માવાઈ –મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યાવજ્ઞાન ને કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાન, તથા મતિ અજ્ઞાન શ્રત અજ્ઞાન વિભાગ જ્ઞાન એ ૩ અજ્ઞાન. એ આઠે સાકાર ઉપયોગ એટલે વિશેષ ઉપયોગ છે, અર્થાત વસ્તુમાં સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ | શશી એ બે ધમ છે તેમાંથી વિશેષ ધર્મને જાણનારા એ ૮ ઉપગ છે. અને ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવધિ દર્શન કેવળ દશન
એ ચાર દર્શન ઉપગ વસ્તુના સામાન્ય ધમને જાણનારા છે, માટે અનાકાર ઉપયોગ અથવા નિરાકાર ઉપગ ગણાય છે. જેમ અગ્નિનું લક્ષણ ઉણુતા, વૃષભનું લક્ષણ સાસ્ના (ગલગોદઠી), યુગલનું લક્ષણ પૂરણુગલન તેમ જીવનું મુખ્યલક્ષણ એ ઉપયોગ છે. જીવમાત્રમાં એ બાર ઉપયોગમાંના અમુક અમુક ઉપયોગ અવશ્ય હોય, અથવા એ બારમાંને કેઈપણ ઉપયોગ જીવ પદાર્થમાંજ વિદ્યમાન હોય છે, અજીવમાં નહિ, એ રીતે જીવનું લક્ષણ એ ૧૨ ઉપયોગ છે. ૮૩
जीवन
स्वरूप
इति मार्गणासु १४ जीवसमासाः
છવિઝિ