________________
નગીન
॥૧॥
विग्गहगइमावन्ना केवलिणो समुहया अजोगी य। सिद्धा य अणाहारा सेसा आहारगा जीवा ॥८२॥ જીવે, કેલિપ્રમુદ્દાતમાં વ્રતતા કેલિ ભગવંતે અયાગીકેવલી અને સિદ્ધ પરમાત્મા એ માહારી હોય છે. દ્રા
ગાથાર્થ-વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા સર્વે અનાહારી ડાય છે, અને શેષ છવા
આવાર્થ-જીવ પરભવમાં જાય ત્યારે ઋતુગતિએ અથવા વક્રગતિએ જાય. ત્યાં મરણુ સ્થાનથી ઉત્પત્તિસ્થાન સર્વથા સમશ્રેણિએ હાય તા ઋતુતિએ ૧ સમયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે પૂર્વભવના શરીરમાંથી આહાર કરીને નિકળેલા હોય છે, અને ઉત્પત્તિ સમયે ઉત્પત્તિસ્થાને તુરત માહાર કરે છે, જેથી ઋગતિએ પરભવમાં જતા જીવને આહારીપણુંજ હાય, અનાહારીપણુ' ન હાય. તથા મરણુસ્થાનથી ઉત્પત્તિસ્થાન જો સન્મુખ દિશામાં ન હેાય ને વિદિશામાં હોય તે વક્તાને અનુસારે ૨-૩-૪-૫ સમયે ઉત્પત્તિસ્થાને પહેાંચે છે, ત્યાં એવા ગતિમાં ૨ સમય, એવક્રામાં ૩ સમય, ત્રણયકામાં ૪ સમય, ને ચારવામાં ૫ સમય લાગે છે, ત્યાં એ સમયવાળી એકવક્રામાં પ્રથમ સમયે પૂર્વભવના આહાર ને બીજે સમયે પરભવના આહાર વ્યવહારનયે હાવાથી એમાં પણ્ અનાહારીપણું નથી, તથા ત્રણ સમયવાળી મેવકાગતિમાં પહેલા છેલ્લા સમય આહારી તે મધ્યવતી ૧ સમય અનાહારી, ` ચાર સમયની ત્રિવક્રામાં મધ્યવતી એ સમય અનાહારી અને પાંચ સમયની ચતુર્થંકામાં મધ્યવતી ત્રણ સમય અનાહારી જીવ હાય છે, સત્ર પહેલા છેલ્લા સમય આહારી હાય છે, એ પ્રમાણે વિનિાવના=વિગ્રહગતિમાં (વક્રગતિમાં) પ્રાપ્ત થયેલા જીવા અનાહારી ડાય છે.
તથા આઠ સમય પ્રમાણુના કેલિ સમુદ્ધાતમાં ત્રીજા ચેાથા પાંચમા સમયે કાણુ કાયયેાગમાં મનાહારી હાય છે. તથા અચેાગીકેવલીઓ ચેાગના અભાવે અનાહારી હોય છે, અને સર્વસિદ્ધ પરમાત્માએ તા અનાહારી પ્રસિદ્ધ જ છે. અને એ સિવાયના
समासः
આત मार्गेणामां जीक्समास
શાખા