________________
समास:
जीवमेदो
વિમાનિકમાં કહ્યા પ્રમાણે જાણુ. એ પ્રમાણે ત્રણ સમ્યકત્વને વિચાર યુગલિક તિર્યંચને પણ જાણુ. જી
Dા તથા નારકેમાં રત્નપભા પૃથ્વીના નારકેને બે સમ્યકત્વને વિચાર વૈમાનિક દેવવત જાણ, અને ક્ષયપ, સમ્યકત્વ યુગલિક
|ી મનુષ્યવત્ વિચારવું. આપણા શેષ ભવનપતિ, વ્યન્તર, તિષી, સંખ્યાત વર્ષાયુવાળા સંશી તિર્યંચ પચયેિ, બીજી શરામભા આદિ પૃથ્વીઓના (૬
પૃથ્વીના) નારકો ઉપશમ સમ્યગ્દષ્ટિ અને ક્ષપશમ સમ્યગ્દષ્ટિ હોય છે, ક્ષાયિક સમ્યવાળા નહિં. જો કે સમ્યકત્વ સહિત વાસુદેવ વિગેરે ત્રીજી પૃથ્વી સુધી ઉત્પન્ન થાય છે પરંતુ તે બહુ અલ્પ પ્રમાણમાં છે, ઘણા ક્ષાયિક સમ્યગ્દષ્ટિએ રત્નપ્રભામાંજ ઉપજે છે માટે ક્ષાયિક સમ્યકત્વ રત્નપ્રભા સુધીજ આ ગ્રંથમાં કહ્યું છે, એમ સમજાય છે, અથવા બીજું કંઈ કારણ હોય તે તે બહુશ્રત જાણે. તથા એકેન્દ્રિયાદિ અસંજ્ઞી પર્યત છને સાસ્વાદન સમ્યકત્વ છે, પરંતુ આ ત્રણ માંનું એકપણ સમ્યકત્વ | નથી માટે એ ત્રણની અપેક્ષાએ એકેન્દ્રિયાદિ અસણીઓ અસમ્યગ્દષ્ટિ છે. ૮૦
આ છે સંસી માળામાં વીવાર | અવતરણ–પૂર્વે સમ્યકત્વમાર્ગણામાં ગુણસ્થાન અને જીવલેદ એ બે જીવસમાસ કહીને હવે સમાગણામાં જીવસમાસ આ| જો ગાથામાં કહે છે– ॐ अस्सण्णि अमणपंचिंदियंत सपणीउ समणछउमत्था।नोसण्णि नोअसण्णी केवलनाणीउ विण्णेओ
જાથા–એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના છવભેદ અસંજ્ઞી હોય છે, મનવાળા સર્વે છવચ્ચે સંજ્ઞી હોય છે, અને જી કેવલી ભગવંતે નેસંજ્ઞી ને અસંજ્ઞી છે. ૮૧
॥५७॥