________________
અનન્તર સમયે ક્ષાયિક સમ્ય પ્રાપ્ત થાય છે. તથા શાયિક સમ્યકત્વ ૪થી ૧૪ મા ગુણ પર્યન્ત તેમજ સિદ્ધ પરમાત્માને પણ જીરાવન | હોય છે. એ રીતે ત્રણ સભ્યત્વમાં ગુણસ્થાનકરૂપ ૧૪ જીવસમાસ થથાસંભવ કહ્યા, Iછલા
जीवमेदो અવતરણ:-પૂર્વગાથામાં ત્રણ સમ્યકર્તમાં ગુણસ્થાને કહીને હવે વૈમાનિક આદિ જીવલેહ (એજ ત્રણ સમ્યકત્વમાં) કહે છે– ४ा वेमाणियाय मणुया, रयणाए असंखवासतिरियाय।तिविहा सम्मबिट्टी, वेयगउवसामगा सेसा ॥८॥
જયાર્થઃ—વૈમાનિક મનુષ્ય રત્નમભામાં વસતા નારકે અસંખ્ય વર્ષાયુવાળા તિર્યંચે એટલા જીવલે ત્રણ પ્રકારના સભ્યદૃષ્ટિવાળા છે, અને શેષ ભવનપતિ આદિ જીવલે વેદક સભ્યત્વવાળા અને ઉપશમ સમ્યકત્વવાળા છે. અને - ખાવાથી–વિમાનિકમાં જે અનાદિ મિથ્યાદષ્ટિ દેવ હોય તે અન્ડરકરણ કરવા પૂર્વક પ્રથમ ઉપશમ સમ્યવ પામે છે, અને તે ઉપશમ સમ્યકત્વમાં ત્રણ પુંજ કરીને ઉપશમ સમ્યકત્વને અનમુ કાળ પૂર્ણ થતાં સમ્યકત્વપુંજને ઉદય થાય તે ક્ષપશમ સમ્યકત્વ પામે છે. અથવા તે ક્ષોપશમ સમ્યકત્વવાળે મનુષ્ય વા તિર્યંચ એજ સમ્યકત્વ સહિત દેવમાં ઉત્પન્ન થાય છે તેવા | વૈમાનિદેવને પરભવનું ક્ષયપસમ્યકત્વ પણ હોય છે, તથા મનુષ્યભવમાં વૈમાનિકોવનું આયુષ્ય બધાયા બાદ હાયિક સમ્યકત્વ | પ્રાપ્ત કરોને ઉત્પન્ન થાય તે વૈમાનિકદેવમાં ક્ષાયિકસમ્યકત્વ પણ હોય છે. એ રીતે ક્ષપશમ સમ્યકત્વ માનિકદેવને તે ભવનું ને પરભવનું પણ હોય છે, ઉપશમસમ્યકત્વ વિમાનિકભવનું જ હોય, અને ક્ષાયિકસમ્યકત્વ મનુષ્યભવનું-પરભવનું જ હોય, કારણુ કે સાયિકસમ્યકત્વને પ્રારંભ મનુષ્યભવ વીના અન્યભવમાં નથી. ઉપશમસમ્યકતવ પરભવમાં જતું નથી અને ક્ષયપસમ્યત્વ તથા વિકસભ્ય પરભવમાં સાથે જાય છે. '
Iકા તથા મનુષ્ય બે પ્રકારના છે, સંખ્યાત વર્ષાયુવાળા (અયુગલિક) મનુષ્ય અને અસંખ્યાત વર્ષાયુષ્યવાળા તે યુગલિક મનુષ્ય, કી