________________
માવા–અહિં હેતુવાદ દીઘકાલિકી અને દ્રષ્ટિવાદ એ ૩ પ્રકારની જ્ઞાનરૂપ સંજ્ઞાઓ છે. ત્યાં વર્તમાનકાળ માત્રના જ સુખ૪દુઃખ આદિ જવાના વિષયવાળી સાયાણં મનરહિત છને હોય છે. ત્રણે કાળના સુખદુખાદ્ધ વિચારવાળી ઢોઝિળી ઉr
મનવાળા ને હેય છે, અને હિતાહિતના વિચારવાળી તથા હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિવાળી દ્રષ્ટિવા પંજ્ઞા છવસ્થ સમ્યગ્દષ્ટિ ને હોય છે. શાસ્ત્રમાં સંજ્ઞી અને અસશીપણાને વ્યવહાર તે વિશેષત: દીઘકાલિકી સંજ્ઞાથી છે, જેથી હેતુવાદ સંજ્ઞાવાળા અસંજ્ઞી અને દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા તે સંજ્ઞી. ત્રણે સંજ્ઞા અનુક્રમે અધિક અધિક સ્પષ્ટ સ્પષ્ટતર છે. એકેન્દ્રિય ને એ ત્રણમાંની એકપણ સંજ્ઞા નથી, અને હીન્દ્રિયાદિ અસશીઓને હેતુવાદસંજ્ઞા, સંજ્ઞી પંચેન્દ્રિય અને ૧ થી ૧૨ ગુણસ્થાન,
સુધી દીર્ઘકાલિકી સંજ્ઞા અને કેવલી ભગવંતે એ ત્રણ સંજ્ઞાથી રહિત (સંજ્ઞાતીત) છે. કારણકે ત્રણે સંજ્ઞાઓ પશમભાવની છે હા અને કેવલીનું જ્ઞાન ક્ષાયિકભાવે છે, જેથી કેવલી સંજ્ઞી નથી તેમ અસંજ્ઞી પણ નથી, કારણુંકે અસંજ્ઞીપણાને વ્યવહાર મને લબ્ધિ
રહિત સમૃછિમાદિ માં પ્રાપ્ત છે. અને કેવલિભગવંત તે 'દ્રવ્યમનવાળા છે. (કેવલી મહારાજને દ્રવ્યમનને સંબંધ છે માટે સંક્ષિ છે, પરંતુ ભાવમન નહિ હોવાથી તેઓ સંસિ નથી એટલે તેઓ સં િનથી તેમ અસંજ્ઞ પણ નથી.)
એ પ્રમાણે હેતુવાદસંજ્ઞામાં મિક્યાદષ્ટિ અને સાસ્વાદન એ બે ગુણસ્થાન છે, દીર્ધકાલિકીમાં ૧ થી ૧૨ ગુણસ્થાન છે, અને | દષ્ટિવાદસત્તામાં ૪થી ૧૨ ગુણસ્થાન છે. ૮૧
I સાધારનાળામાં વીવમાત ! જથળહવે આ ગાથામાં આહારી અનાહારી માગણામાં છવસમાસ કહેવાય છે_ અનુત્તરદેવાદિકના પ્રશ્નનો ઉત્તર અને વર્ગણાના આલંબન વડે લેવાથી કેવલિને દ્રવ્યમાન છે, પરન્તુ પોતાના જ્ઞાન માટે એ ઉપયોગી નથી.