________________
ભચાર્ય:-ધર્માસ્તિકાયના ગુણ અથવા વાળું અથવા સ્વભાવ અથવા અન્ય સ્વત: ગતિ તા જીન પુદ્ધને ગતિમાં ઉપકારક થવાના એટલે સહાયક થવાના છે. જળમાં મત્સ્ય સ્વશક્તિથી તરે છે, પરન્તુ જળ વિના મત્સ્ય તરી શકે નહિં તેમજ હવાની સ્હાય વિના પક્ષી ઉઠી શકે નહિં તેમ ધર્માસ્તિય વિના જીવ પુદગલે ગતિ કરી શકે નહિં, એ રીતે ધર્માસ્તિકાયને ગતિસહાયક ગુણ છે. તેથી વિપરીત સ્થિર થતા જીવ પુદ્ગલેાની સ્થિરતામાં અધર્માસ્તિકાય સહાયક છે. આકાશદ્રવ્યના ગુણ જીવ પુલને અવકાશ-જગ્યા આપવાના છે, અને કાળના વત્તનાગુણ છે. એ પ્રમાણે અનુક્રમે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યેાના ગુણ છે. તથા રૂપ રસ ગધ ને સ્પર્શે એ ચાર લાજીવાળું તેમજ ધર્મમધનું રણ પુર્વાંગલદ્રવ્ય છે. એ રીતે પાંચ મજીવનના ઝુથુ
સ્વભાવ તા. ૨૫
॥ इत्यजीवसमासं सप्रसंगं ॥ समाप्तं च सत्पदप्ररूपणा ॥