________________
વીવ
पुलाक
आदि श्रमणोमा ३६ द्वारो
૭ જ્ઞાન -પુલાક બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણ શ્રમને મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પણ હોય, કષાયકુશીલ શ્રમણને મનઃ૫વ સહિત ૪ જ્ઞાન, નિગ્રંથ શ્રમણને પણ ૪ જ્ઞાન અને સ્નાતકને એક કેવળજ્ઞાન જ હોય (અહિં પ્રથમના ૪ નિગ્રથને અવધિ વા મન પર્યવ હેય એ નિયમ ન જાણવો). પુનઃ પુલાકને જઘન્યથી ૯ માં પૂર્વની આચાર નામની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન હોય છે, અને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ ૯ પૂર્વનું જ્ઞાન હોય. બકુશ તથા પ્રતિસેવા કુશીલને જઘન્યથી અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન, અને ઉત્કૃષ્ટથી ૧૦ પૂર્વનું જ્ઞાન હોય, કષાય કુશીલને જઘન્ય અષ્ટ પ્રવચનમાતાનું ને ઉત્કૃષ્ટથી ૧૪ પૂર્વનું જ્ઞાન નિર્ણયને પણ કષાયકુશીલવત જાણવું, સ્નાતક કેવલિ હેવાથી તેઓને થતજ્ઞાન હોતું નથી, - ૮ તી –પુલાક બકુશ અને પ્રતિસેવન કુશીલ એ ત્રણ શમણે તીર્થ સ્થપાયા પછી થાય છે, અને શેષ ત્રણ પ્રમાણે તીર્થ સ્થાપન પહેલા અને પછી પણ હોય છે. (અહિં તીર્થ તે ચતુર્વિધ સંઘની સ્થાપના રૂપ જાણવુ).
૧ T&THRપાંચે શમણે દ્રવ્યથી સ્વલિગે પરલિગે અને ગૃહસ્થલિંગે પણ હોય, ભાવથી તે સ્વલિંગે (જ્ઞાન દશન ચારિત્રરૂપે સાધુલિગેજ) હેય. - ૨૦ શારીર –સ્નાતક પુલાક અને નિગ્રન્થ એ ત્રણ શ્રમણે ઔદારિક તેજસ અને કામણ શરીરવાળા હોય છે, બકુશને તથા | પ્રતિસેવના કુશીલને વૈક્રિય સહિત ૪ શરીર હોય, અને કષાયકુશીલને આહારક સહિત ૫ શરીર પણ હોય છે.
૨૨ ક્ષેત્રદ્વાર–પુલોકમુનિને જન્મ અને વિહાર પણ કર્મભૂમિમાંજ હોય છે કારણ કે પુલાક મુનિનું હરણ થતું નથી, અને શેષ ચારે શ્રમને જન્મ કમભૂમિમાં હોય અને વિહાર તે કર્મભૂમિમાં અને અકર્મભૂમિમાં પણ હોય. આ ચારે મુનિઓને દેવ સંહરીને (ઉપાડીને) અકર્મભૂમિમાં લઈ જાય ત્યારે તેઓને ત્યાંજ વિહાર હોય. પુનઃ બકુશ કુશીલ મુનિઓ સંહરાઈને અક
૪૫