________________
નાર
*
--*-
અથarr૬ વેશ્યામાં ગુણસ્થાનરૂપ થવસમાસ કહીને આ ગાથામાં છવભેદરૂપ છવસમાસ કહે છેपुढविदगहरियभवणे, वणजोइसिया असंखनरतिरिया। सेसेंगिदियवियला, तियलेसाभावलेसाए ॥
શાળા-પૃથ્વીકાય અકાય વનસ્પતિકાય ભવનપતિ વ્યન્તર તિષી અસંખ્ય આયુષ્યવાળા મનુષ્યતિ એ સવ પ્રથમની ૪ લેસ્થામાંની યથાસંભવ લેસ્યાવાળા છે, [ જોતિષીએ કેવળ તેજલેશ્યાવાળા છે ]. અને શેષ એકેન્દ્રિય તથા વિકલેન્દ્રિ ભાવથી પણ પ્રથમની ૩ લેસ્યાવાળા છે. ૭૧
માથાઈ તેજલેશ્યાવાળા દે બાપર્યાપ્ત પૃથ્વી જળ ને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે, તે તે પિતાની લેયા સહિત પરભવમાં ઉત્પન્ન થાય છે માટે એ બા૦૫ર્યાપ્ત પૃથ્વી આદિક ત્રણને અપર્યાપ્ત અવસ્થામાં દેવભવમાંની તેજલેયા અન્તર્યું. માત્ર હોય છે, ત્યારબાદ તે એ ત્રણને સ્વભાવસંબંધિ પહેલી ૩ લેસ્યા હોય છે, જેથી એ ત્રણ જીવલેદમાં દ્રવ્ય અને ભાવથી ૪ લેશ્યા છે, ભવનપતિ વ્યખ્તર અને યુગલિકાને સ્વભાવસંબંધિ ૪ લેસ્યા હોય છે, તિથીને કેવળ એકજ તેજેસ્થા હોય છે, અને શેષ સૂમકેન્દ્રિયાદિ અસગીએાને પ્રથમની 9 લેસ્યા હોય છે, એ કહેતી વેશ્યાઓમાં માં ( અને નારમાં પણ ) એક દેવને કોઈપણ એક દ્રવ્યલેસ્યા હોય છે, પ૨તુ ભાવ૫રાવૃત્તિએ ભાવલેસ્થા છએ હોય છે, અને એકેન્દ્રિયાદિકને તે એક જીવને ૫ણ દ્રવ્યપરાવૃત્તિએ જૂદી જૂદી દ્રવ્યલેશ્યા અને ભાવપરાવૃત્તિએ ભાવલેસ્યા પણ તેટલીજ (૩-૪ આદિ કહી છે તેટલી ) હોય છે, કારણ કે તેમાં તથા નારકામાં ભાવ૫રાવૃત્તિએ દ્રવ્યલેશ્યા બદલાતી નથી, અને એકેન્દ્રિયાદિક મનુષ્ય તિય"ચામાં તે ભાવ૫રાવૃત્તિએ દ્રવ્યલેસ્યા પણ બદલાઈ જાય છે, એ રીતે ગણતાં દેવનારકમાં અને મનુષ્યતિય"ચામાં દ્રવ્યલેયા ભાવલેસ્થાને તફાવત તણ. Iછળ ' , . . .'
ન