________________
વાર્થ- અભવ્ય મિથ્યાષ્ટિ હોય છે, અને ભવ્યસિદ્ધિક છ સવ ગુણસ્થાનમાં હોય છે, તથા સિદ્ધ પરમાત્માએ અભવ્ય નહિ તેમ ભવ્ય પણ નહિ એવા જાણવા li૭૫
માણાર્થ–માણ પામવા યોગ્ય છ તે ભવ્ય, અને કદી પણ મક્ષ નહિં પામવાના સ્વભાવવાળા છે તે અભવ્ય. છામાં I ભવ્ય સ્વભાવ અને અભવ્ય સ્વભાવ અમુક વખતે ન ઉત્પન્ન થાય છે એમ નથી, પરંતુ એ અનાદિ પરિસ્થામિક સ્વભાવ હોવાથી એ
અનાદિ કાળને છે. કેટલાક ભવ્ય છે એવા પણ છે કે સ્વભાવ તે મુક્તિપદ ગ્ય છે, પરંતુ તે સ્વભાવ સાર્થક થાય તેવાં સાધના અભાવે [બાદરપણું આદિ પામવાના અભાવે સૂકમનિગોદમાંજ અનાદિ અનન્તકાળ સુધી જન્મ મરણ કરે છે. ક્તી પણ બાદર એકેન્દ્રિયદિપણું પામતાજ નથી, અને અભષેને તે મોક્ષની સામગ્રી સંપૂર્ણ હોવા છતાં એ છને જાતિસ્વભાવજ એ છે કે કદી આસ્તિકપણુજ ન પામે. દ્રવ્ય ક્રિયાના બળે નવમાં શૈવેયક સુધી અભવ્ય ઉત્પન્ન થઈ શકે છે, ભવ્યથી પ્રતિબધેલ છ કરતાં અનંતગુણ અને પ્રતિબોધ આપી મોક્ષ પમાડી શકે છે, પરંતુ પિતે મેક્ષ પામવા સમર્થ નથી, કારણકે સભ્યશ્રદ્ધા પણ પ્રાપ્ત કરી શકતા નથી. એવા અભવ્ય જે અનાદિ અનન્તકાળ પર્યન્ત પહેલા મિથ્યાષ્ટિ ગુસ્થાનવાળા જ હોય છે, અને એથી વિપરીત સ્વભાવવાળા ભવ્યછ મિથ્યાદષ્ટિ આદિ ૧૪ ગુણસ્થાનવાળા હોય છે.
તથા ભવ્યત એ મોક્ષ પામવાની યેગ્યતાવાળું છે માટે એ ગ્યતાથી મોક્ષ પામેલા સિદ્ધ પરમાત્મા તે સિદ્ધત્વ પામેલા હોવાથી હવે સિદ્ધમાં સિદ્ધ થવાની યોગ્યતા રહી નથી તેથી સિદ્ધ ભવ્ય નહિં તેમજ અભવ્ય તે નથી જજેમ યુવરાજ રાજપદથી યોગ્યતાવાળે છે, પરંતુ એ જ યુવરાજ રાજપદવી પામ્યા બાદ યુવરાજ ન કહેવાય, તેમ સિદ્ધજી ભવ્ય ન કહેવાય, પરતું ભવ્ય તે સંસારી છમાંજ ગણાય એ અપેક્ષાવાવ છે).૭૫