________________
જ્ઞાન
પરા
સવાર્થ:સાવલેશ્યા એટલે પરિણામ અને વમલેશ્યા એટલે પરિણામને ઉત્પન્ન થવામાં નિમિત્તભુત પુદગલ દ્રવ્યે. અહિં દેવામાં જે જે નિયતલેશ્યા કહી છે, તે લેફ્સાનાં પુદ્ગલા સપૂર્ણ ભવ પર્યંત અવસ્થિત હાય છે, અને ભાવપરાવૃત્તિએ બીજી લેફ્સાઓમાં પુદ્ગલે, જો કે ઉદ્દયમાં આવે છે, પરન્તુ તે ઉદિત પુદ્દગલે અવસ્થિલેશ્યા પુદ્ગલાને સર્વથા પલટાવી દે એવાં સમર્થ હેાતાં નથી, જેમ સાતમી પૃથ્વીના નારકને સપૂર્ણ ભવપર્યન્ત અવસ્થિત ઉદયવાળાં કૃષ્ણલેશ્યાનાં પુદ્ગલે છે, પરન્તુ જ્યારે સભ્યશ્ર્વપ્રાપ્તિ જેવા પરિણામવાળા થાય છે ત્યારે તેજસલેશ્યાના પુદ્ગલેના ઉદય અવશ્ય હાય, પરન્તુ એ આગન્તુક તેજોલેશ્યાના ઉદયથી અવસ્થિત ઉદયવાળી કૃષ્ણુલેશ્યાનાં પુદ્ગલા સવથા ન બદલાતાં માત્ર તેવા આલાસવાળાંજ થાય છે, જેમ સ્ફટિકમણીમાં પરાવેલા લાલ દોરાથી ટીકમણી પણ લાલ વર્ણવાળું દેખાય છે, તે આભાસમાત્રજ છે, કારણકે સ્ફટિકરત્નના મૂળ શ્વેતવર્ણ જેવા છે તેવાજ છે, એ રીતે આગન્તુક લેસ્થાપુદ્ગલોના મદ ઉદ્દયથી અવસ્થિત ઉદયવાળી લેશ્યા તદાસપણું પામે છે, અને તીવ્ર ઉદયથી તદાકારમાત્રપણાને પામે છે, જેમ દર્પણુ જાસુદના રક્તવી પુષ્પથી રક્ત પ્રતિબિંબવાળું થાય છે, પરન્તુ દર્પણના કાચ રક્ત પુષ્પાદિના નિકટપણાથી રક્ત વદિ ભાવને પામતા નથી, એ રીતે આગન્તુકલેશ્યા મન્ત્ર હોય તેા અવસ્થિતલેશ્યા તત્ આભાસ માત્ર થાય છે. અને તીવ્ર ઉદયવાળી હાય તેા પ્રતિબિંબમાત્ર થાય છે. અર્થાત્ વિશેષ તદાકારપણાવાળા(તદાભાસવાળી) થાય છે, એ તાત્પર્ય છે. એ રીતે ભાવપરાવૃત્તિવડે દેવનારકાને છએ લેસ્યા જાણવી. આ ભાવાર્થ વૃત્તિમાં કહ્યો છે. તથા મનુષ્ય તિર્યંચામાં તે દ્રવ્ય વૈશ્યા પણ પલટાઈ જાય છે. ૭૪ના
॥ भव्य मार्गणामां १४ जीवसमास ॥ અવતા—આ ગાથામાં ભવ્ય અને અસત્યમાં ૧૪ જીવસમાસ કહે છે.—
मिच्छद्दिट्ठी अभव्वा भवसिद्धीया य सव्वठापोसु । सिद्धा नेव अभव्वा नवि भव्वा हुंति नायव्वा ॥७५॥
समासः देवोमां
लेश्या
પા