________________
માવાર્થ:—સૌધર્મ કલ્પમાં તેોલેશ્યા, ખીજા ઈશાનકલ્પમાં તેજલેશ્યા, ત્રીજા સનત કુમારકલ્પના દેવામાં કેટલાને તૈજસલેશ્યા અને ઉપરના કેટલાક દેવાને પદ્મલેશ્યા, ચાથા મહેન્દ્ર કલ્પના દેવામાં એકજ પદ્મવેશ્યા સવાઁ દેવાને છે, પાંચમા બ્રહ્મકલ્પના દેવામાં ઘણા દેવાને પદ્મલેશ્યાં અને ઉપરના થાડા દેવાને જીલલેશ્યા છે. છઠ્ઠા લાંતક કલ્પથી ખારમા અચ્યુતકલ્પ અને ત્રૈવેયક સુધીના દેવાને ક્રમશ: વિશુદ્ધ વિશુદ્ધ શુકલલેસ્યા છે, અને અનુત્તર વિમાનના દેવાને પરમ વિશુદ્ધ શુકલલેસ્યા છે.
।। વૈમાનિક દેવાની લેશ્યા સંધિ સિદ્દાન્ત વચન ।
શ્રી પ્રજ્ઞાપનાજી આદિ સિદ્ધાન્તામાં તે “ભવનપતિ યન્તરાને પ્રથમની ૪ ક્ષેશ્યા, જ્યાતિષી સૌધમ અને ઇશાન દેવાને એક તેજોલેશ્યા, સનકુમાર માહેન્દ્ર અને પ્રકલ્પમાં એક પદ્મલેશ્યા અને એથી ઉપરના લાંતકાદિ સવ" કલ્પામાં તથા ત્રૈવે॰ અનુત્તરમાં એક શુકલલેસ્યા છે.” એ પ્રમાણે હેલ છે, અને આ ગ્રંથમાં સનત્કુમારમાં કેટલાક દેવાને તૈજસલેશ્યા કહી છે, અને બ્રહ્મ દેવલાકમાં કેટલાક દેવાને શુક્કલેશ્યા કહી છે. તે વિચારવા ચેાગ્ય છે, માટે એ બાબતમાં તત્ત્વ શું છે તે શ્રી સજ્ઞા અથવા મહુશ્રુતા જાણે. માછ૩મા
અવતરણ:પૂર્વ ભવનપત્યાદિ દેવાને અને નારકને જે અમુક લેસ્યાએ કહી છે તે સવ દ્રવ્યલેશ્યાઓ છે, અને ભાવદ્યેશ્યા તા સર્વેને છએ લેફ્સા હોય છે તે આ ગાથામાં દર્શાવે છે.
देवाण नारयाण य दव्वल्लेसा हवंति एयाउ । भावपरितीए उण नेरइयसुराण छल्लेसा ॥७४॥ ગાથાર્થઃ—દેવાને અને નારકાને જે એ વેશ્યા કહી છે તે દ્રવ્યલેશ્યાએ છે, પરન્તુ ભાવની પરાવૃત્તિએ તે નારકોને અને દેવાને છએ લેફ્સા (બાવલેસ્યાઓ) જાણુવી છા