________________
વીર- Iકા
ની આઠમા સહસાર ક૫માં ઉમજે છે, બકુશ ને પ્રતિસેવના કુશીલની ઉત્કૃષ્ટ ગતિ બારમાં ક૯૫ સુધી છે, કષાયકુશીલની ઉત્કૃષ્ટ ગતિ શિ અનુત્તર સુધી છે, તથા નિગ્રંથ જઘન્યથી ને ઉત્કૃષ્ટથી પણ અનુત્તરમાંજ જાય છે, અને સ્નાતક મોક્ષ પામે છે. પુનઃ વૈમાનિકમાં ||
पुलाक ઉપજતા એ ચારે શ્રમણે ઈન્દ્રદેવ સામાનિકદેવ ત્રાયશિત દેવ અથવા લોકપાલ પણ થાય છે. એ રીતે મહદ્ધિક દેવપણેજ ઉપજે
आदि Tદ્દા મા | છે. તથા પહેલા ત્રણ શ્રમનું દેવમાં પષમ પૃથફત્વ જેટલું જઘન્ય આયુષ્ય હોય છે. અને ચારે શ્રમણાનું ઉત્કૃષ્ટ આયુષ્ય
श्रमणोमा
३६द्वारो ઝી તે ઉત્પત્તિવાળા દેવકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે હોય છે.
૨ ઉથલા--પ્રથમના ત્રણ પ્રમાણેને પ્રારંભથી અસંખ્યાત કાકાશના આકાશ પ્રદેશ જેટલાં અસંખ્ય સંયમ સ્થાને (ચારિત્રનાં અયવસાય સ્થાને) હેય છે. તથા નિગ"થ અને સ્નાતક એ બે શ્રમણને એકેક સંયમ સ્થાન હોય છે. એ "અ૫બહત્વ વિચારીએ તે નિસ્નાનાં સંયમ સ્થાને એકેક હોવાથી સર્વથી અલ્પ અને પરસ્પર તુલ્ય છે, તેથી પુલામુનિનાં અસંખ્યગુણ, તેથી બકુશમુનિનાં અસંખ્યગુ, તેથી પ્રતિસેવનાકુશીલનાં અસંખ્યગુણ તેથી કષાયકુશીલનાં અસંખ્યગુણ છે. તથા એ એના પ્રત્યેકના ચારિત્રપર્યાયે અનન્ત અનન્ત છે.
૩ કૅનિર્ધા–અહિં ચારિત્ર પર્યાના ઓછાવત્તાપણાની સરખામણી સ્વસ્થાને અને પરસ્થાને વિચારવી તે સંનિક. તે આ પ્રમાણે-પુલામુનિઓમાં પરસ્પર વિચારીએ તે સમવિશુદ્ધિ અને ષસ્થાન પતિત હીનાધિક વિશુદ્ધિ હોય છે, જેથી સમ હીન અધિક એમ ત્રણે રીતે સંનિકર્ષ છે. પુનઃ પુલાક મુનિ કષાયકુશીલ મુનિની અપેક્ષાએ વિચારીએ તે સૂમ હીન અષિક હોય છે, અને અકુંશથી પ્રતિસેવકુશીલથી નિયથી તથા સ્નાતકથી પુલાકઝુનિ અનંતગુણ હીન હોય, એ પ્રમાણે પુાકને પુલાક સાથે ને અન્ય ક્રમ સાથે સનિક કહ્યો. હવે બકુશમુનિને બકુશમુનિ સાથે પ્રતિસેવાકુશીલ સાથે અને કષાયકુશીલ સાથે સરખાવીએ તે સર્વત્ર સમ હીન અને અધિક ત્રણે રીતે હેય. એ રીતે બકુશમુનિના સંનિકર્ષવત્ પ્રતિસેવાકુશીલમુનિને તથા કષાયકુશીલને
#ા કદ્દા