________________
વી
मुलाक
आदि पांच श्रमणोमां ३६ द्वारो
Iકળી
નાતક મુનિ વધતા અને અવસ્થિત એ બે પ્રકારના પરિણામવાળા હોય છે, ઘટતા પરિણામવાળા ન હેય. પુનઃ પ્રથમના ચાર મુનિને અવસ્થિત પરિણામ હેય તે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષથી ૭ સમય સુધી હોય છે, અને હીયમાન ભાવ (ઘટતા પરિણામ) તથા વર્ધમાન પરિણામ હોય તે જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી અનમું સુધી સતત (વધતા વા ઘટતા) પરિ કામ હોય છે. વિશેષ એ છે કે–અકુશને તથા કુશીલને વધતે પરિણામ ૧ સમયમાત્ર કહ્યો તે ૧ સમય બાદ મરણ પામતાં હીના પરિણામી થવાથી, અને જે મરણ ન પામે તે કષાયની અધિકતાથી હોય છે, અને પુલાકને તે મરણને જ સંભવ નથી તેથી કેવળ કાયપરાવૃત્તિથીજ ૧ સમય અવસ્થિત પરિણામ હોય છે. પુલાક મુનિ મરણ પામતી વખતે કષાયકુશીલપણાને પ્રાપ્ત થયેલ હોય છે. તથા નિઝન્યમુનિને વૃદ્ધિપરિણામ. જઘન્યથી અંતમુ અને ઉત્કૃષ્ટથી અંતમું હોય છે, અને અવસ્થિત પરિણામ જાન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંત હોય છે. સ્નાતકને વૃદ્ધિ પરિણામ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંત હોય છે અને તેનું આજિકાદિ વખતે હોય છે. સ્નાતકને અવસ્થિત પરિણામ જઘન્યથી અંતમું અને ઉત્કૃષ્ટથી દેશાન પૂર્વકેટિ વષ છે.
૨૨ વૈષર-પુલામુનિ આયુષ્ય સિવાય ૭ કમ બાંધે, બકુશ તથા પ્રતિસેવાકુશીલ —૮ કમ બાંધે, ક્ષયકુશીલ ૭-૮-૬] કર્મ બાંધે મિાહનીય આયુ વિના ૬ બાંધે, નિયમુનિ એક સાતવેદનીયકર્મ બાંધે, અને સ્નાતકમુનિ સાતાહનીય બાંધે અને સર્વથા અબંધક પણ હાય (સયેગીકેવલી શાતા બાંધે અને અાગી અબંધક હાય). * ૨૨ ૩યા-પુલાક બકુશ ને કુશીલ એ ત્રણ મુનિને ૮ કમને હાય હાય, નિત્રયને માહનીય સિવાય ૭ કમને ઉદય, અને સ્નાતકને ૪ ઘાતિ સિવાય ૪ અઘાતકમને ઉદય હોય. એ રીતે મૂળકર્મને ઉદય જાણુ. - ૨૩ હીરા -પુલાકમુનિ વેદનીય આયુ વછને ૬ કમની ઉદીરણા કરે, બકુશ અને પ્રતિસેવાકુશીલમુનિ ૭-૮-૬ કમની ડી ઉદીરણા કરે, કષાયકુશીલમુનિ ૭-૮-૬-૫ કર્મની હદીરણા કરે, નિયમુનિ ૫-૨ કમની ઉદીરણા કરે, સ્નાતમુનિ ૨ કમની
IIકગી